SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬૭૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અથોતી-ધોતિયાં વિના. અષ્ટપ≤ મુોશ-પાà-આઠપડા મુખકોશ વિના. વિવ પ્રત્યે-બિંબને, મૂર્તિને. વાસી-વાસક્ષેપ રાખવાનું પાત્ર. ધૂપથાળું-ધૂપદાની. તિ-ક્રીડા. નિવેરિયાં-નૈવેદ્ય. વળાયરિય-સ્થાપનાચાર્ય. પવિત્યું નહીં-અંગીકાર કર્યું નહીં. બિહાળ-નો-નુત્તો...... નાયબો રૂા આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮. રૂf-સમિતિ-ઇર્યા-સમિતિ-સંબંધી અતિચાર, બીજી સમિતિઓ તથા ગુપ્તિઓનાં નામ છે, ત્યાં પણ આવો જ અર્થ સમજવો. તૃળ-વાસ. કાન-અચિત્ત માટીનાં ઢેફાં આદિ. નીવાજીત ભૂમિળા-જીવની વ્યાપ્ત ભૂમિ ઉપર, વિશેષતઃ -ખાસ કરીને. જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર એ ત્રણ આચારનું પાલન પ્રથમ સામાન્ય રીતે કર્યું, કારણ કે એ ત્રણ અતિચારની વાત સાધુ તથા શ્રાવકોને લગભગ એકસરખી લાગુ પડે છે. હવે શ્રાવક-યોગ્ય અતિચારનું વર્ણન કરવાનું હોવાથી ‘વિશેષતઃ’ એવો શબ્દ-પ્રયોગ કરેલો છે. સંવા-વૈવ-વિશા.....||૪|| આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy