SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મેરુનંદનકવિએ તથા શ્રીજયશેખરસૂરિએ પણ (૪-૫) અજિત શાંતિ-સ્તવની રચના કરી છે તથા શ્રીસકલચંદ્ર વાચકના શિષ્ય શ્રીશાન્તિચંદ્ર ૩૯ ગાથાનું (૬) “ઋષભવીર-સ્તવન' સંસ્કૃત ભાષામાં રચ્યું છે અને તેના પ્રત્યેક છંદો આ સ્તવ પ્રમાણે જ લીધા છે, તે આ સ્તવન કેટલું લોકપ્રિય અને માનનીય હતું, તેનું પ્રમાણ પૂરું પાડે છે. (૭) પ્રકીર્ણક આ સ્તવ મહર્ષિ નંદિષણની સંઘ-માન્ય કૃતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy