SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચક્ખાણ પારવાનાં સૂત્રો ૦ ૧૪૫ વિશુદ્ધિ (૧) ફાસિત (૨) પાલિત (૩) શોધિત (૪) તીરિત (૫) કીર્તિત અને (૬) આરાધિત-આ પ્રકારે છ શુદ્ધિપૂર્વક પચ્ચક્ખાણ ન આરાધ્યું હોય તો તે સંબંધી મારું પાપ-દુષ્કૃત મિથ્યા થાઓ, નાશ પામો. (એ ફાસિત-આદિ છ શુદ્ધિ પ્રથમ પ્રમાણે જાણવી.) (૬-૭) સૂત્ર પરિચય-પ્રકીર્ણક, વિષય સ્પષ્ટ હોવાથી ઉપરના વિભાગોની સમજૂતીઓ આપવાની જરૂર જણાતી નથી. પ્ર.-૩-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy