________________
સુગુરુ-વંદન સૂત્ર ૦ ૭૩ વચ્ચે ડહાપણ ડહોળવું કે “આ આમ છે, તેમ છે,” વગેરે. (૨૬) “તમને પાપ નથી લાગતું? વાત એમ નથી” વગેરે બોલવું. (૨૭) ગુરુ-વાક્યની પ્રશંસા ન કરવી. (૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય તે વેળા ‘હવે મૂકો એ વાત !
ભિક્ષાવેળા, સૂત્ર-પૌરુષી-વેળા કે આહાર-વેળા થઈ છે,'
વગેરે બોલવું. (૨૯) ગુરુ વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલવું, ગુરુની વાત તોડી
નાખવી. (૩૦) ગુરુ સામે સમાસને કે સરખા આસને ઊંચા આસને બેસવું. (૩૧) પોતે વિશેષ ધર્મકથા કહેવી. (૩૨) ગુરુના આસનને પગ લગાડવો, અથવા ભૂલથી લાગી જાય
તો ખમાવવું નહિ. (૩૩) ગુરુની શય્યા કે આસન પર બેસવું.
આ આશાતનાઓ સાધુને આશ્રીને જણાવી છે; શ્રાવકને પણ તે થવા સંભવ છે, કારણ કે, ઘણે ભાગે યતિક્રિયાના અનુસારે જ શ્રાવકની ક્રિયાની પ્રવૃત્તિ પ્રવર્તે છે.
યોગશાસ્ત્ર ગૂર્જરાનુવાદ પૃ. ૩૩૪. પં વિવિ.... સબૂથપ્પામUTU-જે કાંઈ મિથ્યા-પ્રકારે મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિને લીધે, ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિને લીધે, સર્વકાલ-સંબંધી, સર્વ મિથ્યા-ઉપચાર-સંબંધી, (માયા-કપટભર્યા આચરણોવાળી) સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણ-સંબંધી.
માસાયણ–આશાતના વડે. નો ને અમારો મો-મેં જે અતિચાર કર્યો હોય. તક્ષ-તેને. અહીં હિતાયાર્થે પઠી છે. રહમાલમનો ! હે ક્ષમાશ્રમણ ! પડમામિ......વોસિરાવ-પ્રતિક્રમું છું, નિંદું છું, ગુરુસાક્ષીએ ગણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org