________________
નાણશ્મિ દંસણમિ સૂત્ર ૩૯ માસ-આહારનો ત્યાગ-ઉપવાસ. R મશીનમનશનમૂ-મહત્યા રૂત્યર્થ: ',
ભોજન ન કરવું, તે “અનશન' એટલે આહાર-ત્યાગ. તે બે પ્રકારનો હોય છે : “(૧) ઇવર અને (૨) યાવતકથિક'. તેમાં જે આહારત્યાગ નિયત સમય માટેનો પૂરો થયા બાદ ભોજન કરવાની આકાંક્ષા હોય છે. જ્યારે મૃત્યુ-પર્યન્તનો આહાર-ત્યાગ “યાવકથિક' કહેવાય છે. તેમાં આહારનો ત્યાગ કર્યા પછી ભોજનની આકાંક્ષા હોતી નથી.
“ઇત્વરિક અનશન' છ પ્રકારનું હોય છે : “(૧) શ્રેણિ તપ, (૨) પ્રતર તપ, (૩) ઘન તપ, (૪) વર્ગ તપ (૫) વર્ગ-વર્ગ તપ અને (૬) પ્રકીર્ણ.” તેમાં શ્રેણિના અંક પ્રમાણે જે તપ કરાય તે શ્રેણિ તપ. તેની છ શ્રેણિઓ હોય છે. ૧, ૨.
[એટલે એક ઉપવાસ અને પારણું,
પછી બે ઉપવાસ અને પારણું
૪. એમ સર્વત્ર સમજી લેવાં.] ૧, ૨, ૩, ૪, ૫. ૧, ૨, ૩, ૪, ૫, ૬. ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭. કુલ ૮૩ ઉપવાસ ને ૨૭ પારણાં.
પ્રતર, ઘન, વર્ગ અને મહાવર્ગ તપ આ રીતે ગણિતના વિસ્તાર મુજબ સમજી લેવાનાં છે. પ્રકીર્ણ તપ એ શ્રેણિબદ્ધ નહિ, પરંતુ ખાસ કોઈ ક્રમ વિના કરવાનું હોય છે. તેમાં પણ અનેક પ્રકારો હોય છે. આ તપથી તેજોલેશ્યા આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
યાવતકથિક અનશન ત્રણ પ્રકારનું હોય છે :
“(૧) પાદપો પગમન, (૨) ઇંગિનીમરણ અને (૩) ભક્તપરિજ્ઞા.” તેનો વિસ્તાર આચારાંગાદિ સૂત્ર-ગ્રંથોથી સમજવો.
ه ه ه
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org