________________
૪૮૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
અને ભવ-પરંપરાના ક્ષયથી મોક્ષ છે. તેથી સર્વે કલ્યાણોનું મૂલ્યસ્થાન વિનય છે.*
(૧૧) ગુરુને વંદન કરવાનો વિધિ
ગુરુને કેવી રીતે વંદન કરવું, તેનો પણ વિધિ છે. ગુરુ સામા મળતાં ‘મસ્થળ વંમિ' બોલીને વંદન કરવું, તે ‘ફિટ્ટા વંદન’ કે ‘જઘન્ય વંદન’ કહેવાય છે. ‘પ્રપ્તિપાત સૂત્ર' બોલીને પંચાંગ પ્રણિપાત કરવો, તે ‘સ્તોભવંદન' કે ‘મધ્યમ વંદન’ કહેવાય છે અને ‘સુગુરુ-વંતસુત્ત’ના પાઠપૂર્વક પચીસ આવશ્યક સાચવીને વંદના કરવી, તે ‘દાવશાવર્તવંવન' કે ‘ઉત્કૃષ્ટ વંદન' કહેવાય છે.
આ પ્રકારનું ઉત્કૃષ્ટ વંદન કરવાની રીત એ છે કે પ્રથમ વંદન કરવાની ઇચ્છાનું ગુરુને નિવેદન કરવું, (ઇચ્છાનિવેદન સ્થાન) પછી તેમની
“વિનયાં શુશ્રૂષા, ગુરુશુશ્રૂષા-પત શ્રુતજ્ઞાનમ્ । જ્ઞાનસ્થ તં વિવિરતિષ્ઠાં વાસ્ત્રનિરોધઃ રા संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ||७३|| योगनिरोधाद् भवसंततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥७४॥"
૧. વૈદિક સંપ્રદાયમાં પણ ગુરુને સામાન્ય, પંચાંગ અને અષ્ટાંગ પ્રણામ કરવાનો વિધિ પ્રચલિત છે. તેમાં સામાન્ય પ્રણામ ‘૩ નમો નાયળય વગેરે શબ્દ-પ્રયોગો વડે કરવામાં આવે છે; પંચાંગ-પ્રણામ હાથ, ઢીંચણ, મસ્તક, વાણી, અને મનપ વડે કરવામાં આવે છે;† તથા અષ્ટાંગ-પ્રણામ કે સાષ્ટાંગ દંડવત્ બે પગ, બે હાથ, ,૨ બે ઢીંચણ, છાતી, મસ્તક, મન, વાણી, તથા નેત્ર-એ આઠ અંગો વડે
૧
3
કરવામાં આવે છે.×
+
“નાદુમ્યાં ૨ સંગાનુમ્યાં, શિક્ષા વવસા થયા । पंचाङ्गकः प्रणामः स्यात्पूजासु प्रवराविमौ . "
x "पद्भ्यां कराभ्यां जानुभ्यामुरसा शिरसा तथा । मनसा वचसा दृष्ट्या, प्रणामोऽष्टाङ्ग उच्यते ॥"
Jain Education International
-પ્ર પં. સા. પો. ૬-૧૧૩.
-સ્કન્દ પુ. ખ. ૨ માર્ગ. અ. ૧૦, શ્લોક ૩૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org