SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ નાણમિ દંસણમિ સૂત્ર ૦ ૨૩ થો-જે પ્રમાણે શિાસ્ત્રમાં કહ્યું છે, તે યથોક્ત. આ૩ો-[કયુ–સારી રીતે યોજાયેલી, સાવધાન થઈને જ્ઞાનાદિમાં પ્રવૃત્ત થનાર. ના+-સારી રીતે જોડાવું, તે પરથી ગાયુ -સારી રીતે જોડાયેલો, બરાબર સાવધાન થઈને પ્રવૃત્ત કરનારી. મુંબ-યુિન-િજોડે છે. નાથામ-[કથાથામ-શક્તિ પ્રમાણે. યથા+સ્થામ=યથા-જેવું. થામ-સામર્થ્ય, બળ. [જેવું બળ હોય તે પ્રમાણે.] વીાિયા-[વીવાર:-વીર્યાચાર. (૪) તાત્પર્યાર્થ ગયાર-વિચાર-મહા-અતિચારની વિચારણા માટેની ગાથાઓ. કાયોત્સર્ગમાં પંચાચાર-ચિતન પ્રસંગે આચારથી વિરુદ્ધ શું શું થયું છે ? તે વિચારવા માટે આ ગાથાઓનો ઉપયોગ થાય છે, તેથી કેટલાક તેને અતિચારની ગાથાઓ' પણ કહે છે, પરંતુ દશવૈકાલિક નિર્યુક્તિના ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિએ ‘૩ દ્રવ્યવાર:, સામ્પ્રત બાવાવારમાદ' એવી પીઠિકા પછી આ ગાથાઓ દર્શાવી તેના પર ટીકા કરી છે, તેમજ ખુદ નિર્યુક્તિકારે પણ નીચેની ગાથાના ઉપોદ્ઘાત-પૂર્વક તેની રજૂઆત કરી છે હંસા-નાળ-ત્તેિ, તવ-૩યારે ગ વરિયાય | एसो भावायारो, पंचविहो होइ नायव्वो ॥" એટલે આ ગાથાઓ પાંચ પ્રકારના ભાવાચારને દર્શાવનારી છે. તેનું અવલંબન લઈને લાગેલા અતિચારોની વિચારણા કરવામાં આવે છે. મારો-ભાવાચાર. આચાર બે પ્રકારનો છે : “દ્રવ્યાચાર’ અને ‘ભાવાચાર'. તેમાં રૂઢિ, રિવાજ કે પરંપરાથી ચાલ્યા આવતા લૌકિક આચારને અનુસરવું, તે ‘દ્રવ્યાચાર” છે અને આત્મ-ગુણોનો વિકાસ કરવા માટે શક્તિ મુજબ પુરુષાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy