________________
૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા- ૨
કરવો, તે ‘ભાવાચાર’ છે. અહીં ‘આચાર' શબ્દથી આ ઉભય આચારો પૈકીનો ‘ભાવાચાર' ગ્રહણ કરવાનો છે. તેના ‘(૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપ-આચાર અને (૫) વીર્યાચાર’એવા પાંચ ભેદો છે.
શ્રીસ્થાનાંગસૂત્રમાં ‘આચાર'ના ભેદો નીચે મુજબ બતાવ્યા છે ઃ
“વિષે આયારે પન્નત્તે, તું બહા-નાળાયારે ચેવ નોનાળાયારે ચેવ ! नोनाणायारे दुविहे पन्नत्ते, तं जहा - दंसणायारे चेव नोदंसणायारे चेव । नोदंसणायारे दुविहे पन्नत्ते, तं जहा - चरित्तायारे चेव नोचरित्तायारे चेव । णोचरित्तायारे दुविहे પન્નત્તે, તું બહા-તવાયારે વેવ વીરિયાયારે એવ ॥'
‘આચાર' બે પ્રકારે કહ્યો છે. તે આ રીતે : 'જ્ઞાનાચાર’ અને ‘નોજ્ઞાનાચાર.’ ‘નોજ્ઞાનાચાર' બે પ્રકારનો કહ્યો છે. તે આ રીતે : ‘દર્શનાચાર' અને ‘નોદર્શનાચાર’. ‘નોદર્શનાચાર' બે પ્રકારનો હ્યો છે. તે આ રીતે : ‘ચારિત્રાચાર’ અને ‘નોચારિત્રાચાર,’‘નોચારિત્રાચાર’ બે પ્રકારનો કહ્યો છે. તે આ રીતે ‘તપ-આચાર’ અને ‘વીર્યાચાર’.
એટલે તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે થાય છે ઃ
આચાર
જ્ઞાનાચાર
નોજ્ઞાનાચાર
Jain Education International
દર્શનાચાર નોદર્શનાચાર
ચારિત્રાચાર
નોચારિત્રાચાર
તપ-આચાર
જાન-સ્વાધ્યાય-કાલ.
જ્ઞાન-પ્રાપ્તિ માટે સ્વાધ્યાય કરવાનો નિયત થયેલો જે ‘કાલ' સમય
વીર્યાચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org