SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નાણામે દંસણમિ સૂત્ર૦ ૨૧ સંયમી, તેનો જે ભાવ તે સંલીનતા.' ઇંદ્રિયો તથા કષાય પર જય મેળવવા માટે શરીરનું સંગોપન કરીને રહેવું, તે “સલીનતા' કહેવાય છે. વો -[વાહ્ય:]-બાહ્ય, સ્થૂલ. તવો-[તપ-તપ. રો-[મવતિ]-હોય છે. (૨) પાછિત્ત-[પ્રાચરમ્-પ્રાયશ્ચિત્ત. વિગત માટે જુઓ સૂત્ર ૭. પ્રાયશ્ચિત્ત એ આત્યંતર તપનો પહેલો ભેદ છે. (૨) વિ -[વિનય:]-જ્ઞાનાદિ મોક્ષ-સાધનોની યથાવિધ આરાધના. વિનીયતેડનેનાષ્ટકાર વર્ષેતિ વિનય -“જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરાય, તે વિનય'. (આ પ્ર. પૃ. ૮૭) તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારના ભેદથી પાંચ પ્રકારનો છે. કહ્યું છે કે વંસ-નાઈ-વત્તેિ, ત મ ત૬ ગોવા|િ વેવ | एसो अ मोक्ख-विणओ, पंचविहो होइ नायव्वो ॥३१४॥ શર્વત્રિ-નિર્યુક્ઝિ. “દર્શન-સંબંધી, જ્ઞાન-સંબંધી, ચારિત્ર-સંબંધી, તપ-સંબંધી તેમજ ઔપચારિક, એવી રીતે “મોક્ષ-વિનય' પાંચ પ્રકારે જાણવા યોગ્ય છે. (૩) વેમાવળં-વૈયાવૃજ્ય{]-વૈયાવૃજ્ય, શુશ્રુષા. વૈયાવૃજ્યની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૫. તદેવ-[તથૈવ-તે જ પ્રમાણે. સામ-સ્વાધ્યાય:સ્વાધ્યાય. સ્વરૂધ્યાયે સ્વાધ્યાય. “સ્વ” એટલે પોતાનું કે આત્માનું “અધ્યાય” એટલે અધ્યયન કે મનન. તે પરથી વિશિષ્ટ અર્થમાં આત્માને હિતકર એવાં શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન, તે સ્વાધ્યાય.” સાપ-ધ્યાન-ધ્યાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy