SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ઓગણત્રીસમી ગાથામાં (૧) પહેલા પાદમાં સંથાલ્વારવિહીપાય જે સમાસ છે તેનું (પહેલા પાકની) યતિ માટે વિભાજન કરવું પડે છે. (૨) ઉદ હસ્વ જોઈએ છતાં દીર્ઘ શા માટે ? બને ચાલે. (૩) પHવની સપ્તમી વિભક્તિનો લોપ શા માટે, આર્ષ હોવાથી. (૪) વેવ-એક શબ્દ છે ? એક છે, તેમ જ જુદા જુદા છે. ત્રીસમી ગાથામાં (૧) વિજેમાં વિનો દ્વિર્ભાવ છે તે આર્ષ પ્રયોગ તરીકે ચાલશે. (૨) વિદિશે કે વિહીને ? બને શબ્દો ચાલે. (૩) વવજીરે-બે શબ્દો છે. એકત્રીસમી ગાથામાં (૧) વાનો ય માત્રામેળ માટે છે. તેત્રીસમી ગાથામાં (૧) બીજા પાદમાં છકો અંશ અનુચ્ચાર્ય ગણીએ તો જ ૧૮ માત્રા થાય છે. ચોત્રીસમી ગાથામાં પહેલા પાદમાં ત્રસ્તા અને ત્રીજા પાદમાં મસિસ્પ-આર્ષ પ્રયોગ છે. પાંત્રીસમી ગાથામાં-પહેલા પાકને અંતે યતિભંગ થાય છે. તેથી આ ગાથાને વિપુલા કહે છે. છત્રીસમી ગાથામાં-ત્રીજા પાદમાં તેનો અર્થ તર્થ થાય છે, નિર્દૂધસંઆ શબ્દ “દેશ્ય' છે. સાડત્રીસમી ગાથાના (૧) બીજા પાદમાં પ્રવિં -૫નો દ્વિર્ભાવ આર્ષ પ્રયોગ છે. (૨) ત્રીજા પાદમાં યુવાનેરૂમાં સા શા માટે અને કાર દીર્ઘ શા માટે ? બને બરાબર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy