________________
વંદિતું સૂત્ર ૦ ૩૧૫
(૩) વાર્દિવ જોઈએ. (૪) વિન્નો છે તે વેબ્લો જોઈએ.
ઓગણચાલીસમી ગાથાના-ચોથા પાદમાં આઠ વર્ણ જોઈએ પણ નવ વર્ણ છે.
ચાળીસમી ગાથાના (૧) બીજા પાદમાં માનોમ અને વિંગિ આ સંબંધક ભૂતકૃદંત
છે.
સંસ્કૃત છાયા માનો અને નિન્તિત્વી થાય. (૩) બીજા પાકની માત્રા ૧૮ કરવા માટે સિંધિયા કરવું પડે છે.
તેવો પાઠ શોધવો. એકતાળીસમી ગાથાના (૧) પહેલા પાદ પછી યતિભંગ છે. પાનો ભંગ કરવો પડે છે. (૨) શાહી-પ્રયોગ બરાબર છે. તેતાળીસમી ગાથાના (૧) પહેલા પાદમાં યતિભંગ થાય છે (૨) સારાહ માં નો ઉચ્ચાર લઘુ કરવો. (૩) બીજા પાદમાં વિરોમમાં ઉપ દીર્ઘ ગણવો જોઈએ.
ચુંમાળીસમી ગાથાના-ત્રીજા પાદમાં બન્ને હું ને અનુનાસિક ગણી બન્નેને લઘુ ગણવા જોઈએ તો માત્રા મેળ થાય.
પિસ્તાળીસમી ગાથાના-ત્રીજા પાદમાં બેff fક્ષમાં બન્ને અનુનાસિક ગણી લઘુ માત્રાના લેવાય તો જ માત્રા ૧૨ થાય.
છેતાળીસમી ગાથાના (૧) પહેલા પાદ પછી યતિભંગ છે. પાસળી; શબ્દને બે
ભાગમાં વિભક્ત કરવો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org