________________
. (૨)
૩૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પડે છે. તેથી તે પાચની બાર માત્રા થાય. ત્રીજા પાદમાં નિવરવાવયા ને બદલે સિક્કા મુકાય છે એટલે બાર માત્રા થાય છે. અહીં “વય' (સં. વ્રત) શબ્દ
અધ્યાહાર રખાયો છે. નવમી ગાથાના (૧) પહેલા પાદમાં જુવયમ હોય તો પણ છંદશાસ્ત્રના
નિયમ પ્રમાણે અંત્ય હૃસ્વ દીર્ઘ થઈ શકે છે. (૨) બીજા પાકના અંતે વિરો એ પ્રમાણે ફેર મૂકી શકાય છે. અગિયારમી ગાથાના (૧) બીજા પાદમાં મતિય હૃસ્વ સંભવિત છે. સંસ્કૃતમાં તે
ત્તિ છે. બારમી ગાથાના (૧) પહેલા પાદમાં દરેક શબ્દની પાછળ એક શબ્દ અધ્યાહાર
રહે છે કે જેમકે સહસાભ્યાખ્યાન, રહોભ્યાખ્યાન,
સ્વદારમંત્ર ભેદ. (૨) બીજા પાદમાં અંત્ય અક્ષર દીર્ઘ થઈ જાય છે. ચૌદમી ગાથાના (૧) બીજા પાદનો અંત્ય સ્વર દીર્ઘ ગણવામાં આવ્યો છે. (૨) રૂડતુત એ તુલાનું કુલ કેમ થયું છે? તુરઝૂડમાણે કયો
સમાસ છે ? પંદરમી ગાથાના પહેલા પાદમાં સ્થમાં અને ૩ એ યુગલને સાથે લઈ તેને “ગુરુ' ગણીએ તો માત્રામેળ ૧૨ માત્રાનો થાય છે. તેનો ઉચ્ચાર તે પ્રમાણે કરવાનો છે.
સોળમી ગાથાના બીજા પાદમાં વિવાદમાં વી દીર્ઘ હોઈ શકે છે. સત્તરમી ગાથાના પહેલા પાદના ત્રીજા ચતુષ્કલના ઉં પછી યતિ આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org