________________
૩)
વંદિતુ સૂત્ર ૦ ૩૧૧ (૩) મિં સવં-તેવા સંઘંના અર્થમાં છે અને (૪) તેની બીજી વિભક્તિ પાંચમીના અર્થમાં છે. ચોથી ગાથાના (૧) વંવદ્ધ પછી મસુદ્દે અધ્યાહાર રહે છે. (ર) બીજા પાદમાં વર્દિ તથા વાર્દિ બન્ને ઉપરના અનુસ્વાર
લઘુ ગણાય એટલે માત્રામેળ ૧૮નો થાય છે. તેમજ બીજા પાદમાં તથા ચોથા પાદમાં અન્ય અક્ષર દ્વસ્વ
હોવા છતાં દીર્ઘ ગણાય છે. (૪) ત્રીજા પાદમાં વાને બદલે વ કરવાનું કારણ માત્રામેળ છે. પાંચમી ગાથામાં
શરૂઆતથી જ ગંદ્ધ મસુદં રૂપું અધ્યાહાર રહે છે. (૨) બીજા પાદમાં ઢાળે પછી ય અધ્યાહાર છે તેમ સમજીએ તો
જ માત્રામેળ થાય છે. (૩) મનમોને, પોને 5 નિયમોને અહીં સપ્તમી વિભક્તિ
ત્રીજીના અર્થમાં છે. છઠ્ઠી ગાથાના (૧) પહેલા પાદમાં ૐ ને બદલે સંવ અને બીજા પાદમાં
પસંસી ને બદલે પસંસ માત્રામેળને કારણે મુકાયા છે. સાતમી ગાથાના (૧) અતિચારને બદલે સોના નોંધપાત્ર છે. (૨) અત્ત, પર અને પયટ્ટા ચોથી વિભક્તિમાં છે. (૩) ૩૬ પછી ય છે તેનો અર્થ વા એટલે અથવા થાય છે. (૪) તં-આ સર્વનામ સમુચ્ચયાત્મક છે. આઠમી ગાથાના (૧) પહેલા પાદમાં અવયા ઉપર અનુનાસિક અનુસ્વાર મૂકવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org