SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સં. ૧૨૯૬. વંદારુવૃત્તિ (શ્રાવકાનુષ્ઠાન વિધિ) શ્રીદેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૦૦ આસપાસ. (૬) વિવરણ : શ્રીતરુણપ્રભસૂરિ, (ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિના શિષ્ય) વિ. સં. ૧૪૧૧. (૭) વૃત્તિ શ્રી સોમસુંદરસૂરિ. (૮) અર્થદીપિકા : શ્રી રત્નશેખરસૂરિ (તપાગચ્છીય મુનિસુંદરસૂરિના શિષ્ય) વિ. સં. ૧૪૯૬. ' આ ગ્રંથનું સંપાદન શ્રી આનંદસાગરસૂરિજીએ કર્યું છે અને એની સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી છે. વળી વિષયાનુક્રમ, અવતરણોની અનુક્રમણિકા, વિશેષ નામોની સૂચી અને ઉપયુક્ત પદ્યો અને વાક્યો તેમ જ લૌકિક ન્યાયનો નિર્દેશ કરી એ કૃતિને સાંગોપાંગ બનાવવા તેમણે ઉત્તમ પ્રયાસ સેવ્યો છે. વિશેષ માટે જુઓ જૈન સત્ય પ્રકાશ, વર્ષ-૪, અંક-૭, પૃષ્ઠ-૨૫૭. (૯) બાલાવબોધ : ઉ. શ્રીમેરુસુંદર (ખરતરગચ્છીય રત્નમૂર્તિના શિષ્ય) વિ. સં. ૧૫૨૫. (૧૦) ટીકા : શ્રીદેવચંદ્રસૂરિ. (૧૧) વ્યાખ્યા :- (ધર્મ-સંગ્રહમાં) શ્રી માનવિજય ઉપાધ્યાય, વિ. સં. ૧૭૩૧. આ સિવાય પડાવશ્યકને લગતા અનેક બાલાવબોધોમાં પણ આ સૂત્ર પર વિવરણ થયેલું છે. જિનરત્નકોષ (ભા. ૧, પૃ. ૩૯૦-૩૯૧) પ્રમાણે નીચેનાં વિવરણો છે. (૧૨) ટીકા દેવેન્દ્રસૂરિ (૧૩) ટીકા અજ્ઞાતકર્તક (૧૪) પદપર્યાય મંજરીઅકલંક (૧૫) ટીકા જિનચંદ્ર. (૭) પ્રકીર્ણક આવશ્યકસૂત્રનાં છઠ્ઠી અધ્યયનમાં આવતા શ્રાવક-ધર્મને લગતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy