________________
વંદિતુ સૂત્ર ૦ ૨૦૩ ગાથા ૨૪-૨૫ દ્વારા) જણાવે છે.
(૨૪-૩) જસ્થાન-મુસત્ર-બંતા-તપ-દ્દે-શિસ્ત્ર-નિ-મુશનયત્વે-તૃ-ઋા-શસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃણ અને કાઇને વિશે.
આ ગાથાથી “અનર્થ દંડ-વિરમણવ્રતના અતિચારો શરૂ થાય છે.
शस्त्र, अग्नि, मुशल, यंत्रक, तृण अने काष्ठ ते शस्त्र-अग्नि-मुशलયંત્ર-તૃ-ઋ8િ, તેના વિશે.
જેનાથી પ્રાણીઓની હિંસા થાય તે “શસ્ત્ર'. “શચત્તે હિંચજો અને પ્રઃ રૂતિ શસ્ત્રમ્ ' શ્રીનિશીથચૂર્ણિમાં કહ્યું છે કે-“વું ગચ્છ વિસાર તં તક્ષ સત્થ' –જે જેના વિનાશનું કારણ છે, તેનું “શસ્ત્ર' છે. આવું શસ્ત્ર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનું હોય છે. તેમાં ખગાદિ હથિયારો, અગ્નિ, વિષ, ક્ષાર, આદિ પદાર્થો ‘દ્રવ્યશાસ્ત્ર' કહેવાય છે, કારણ કે પ્રાણીઓની હિંસા થવામાં તે સાધનભૂત છે અને અંતઃકરણની દુષ્ટતા તથા વાણી અને કાયાનું સંયમ-રહિત પ્રવર્તન, એ “ભાવ-શસ્ત્ર' કહેવાય છે, કારણ કે આત્માને હણવામાં તે કારણભૂત છે. આમ છતાં વ્યવહારમાં “શસ્ત્ર” શબ્દ વડે ખડ઼ાદિ હથિયારો જ સૂચિત થાય છે. તેવા અર્થમાં તે શબ્દ અહીં વપરાયેલો છે. “તત્ર શસ્ત્ર હાદ્રિ (શ્રા. પ્ર. પા. વૃ.) *
“અગ્નિ' એટલે આગ કે આતશ. તે દહનાદિ અનેક લક્ષણોથી યુક્ત હોય છે-“હાળેિ તેવો મને.'
મુશલ' એટલે સાંબેલું. ઉપલક્ષણથી ખાંડણિયો, હળ વગેરે સમજવાનાં છે. ‘૩પત્નક્ષત્વિકૂવન-તાપ. (અ. દી.).
“યંત્ર' એટલે યુક્તિપૂર્વક કામ કરવાનું સાધન. જેમ કે ઘંટી, ઘાણી, રેંટ, ઘરેડી, ગાડું વગેરે. “યત્ર-શવટ-ઘટ્ટરિ'. (અ. દી.)
‘તૃણ' એટલે દર્ભાદિ ઘાસ કે મુંજાદિ દોરડાં વણવા માટેની વનસ્પતિ, વ્રણમાંના કૃમિનું શોધન કરે તેવા વિશિષ્ટ પ્રકારનાં ઘાસો પણ આ વિભાગમાં જ સમજી લેવાનાં છે.
“કાઇ' એટલે લાકડાં, તેમાં બળતણ માટે કામ લાગે તેવાં, તથા ઓજારો બનાવવામાં ઉપયોગી થાય તેવાં બંને પ્રકારોનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org