________________
૨૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
મંત-મૂન-એસક્લે-મિત્ર-ભૂત-પૈષ-મંત્ર, મૂલ અને ભૈષજયને
વિશે.
મંત્ર-વશીકરણાદિ. “મૂલ” એટલે તાવ વગેરે રોગોને દૂર કરનાર મૂલી-જડી-બુટ્ટી. “મૂનં 4રીદ્યપાનોપારિણી મૂર્તિા ' (શ્રા. પ્ર. પા. વૃ.) અથવા ગર્ભને ગાળનારું કે પાડનારું “મૂળકર્મ”. “જર્મ-શત-પતાઃ વા મૂન' (અ. દી.) “ભૈષજ્ય' એટલે ઉચ્ચાટનાદિ માટે જુદી જુદી વસ્તુઓના સંયોગથી ઉત્પન્ન કરેલું દ્રવ્ય, તેના વિશે.
િવવાવિ, વા-(ત્તે ઢાપિત વા)-દીધું હોય કે દેવરાવ્યું હોય. ડિમે-પૂર્વવત્. (૨૪-૪) સંસ્થા – વં. જેના વડે પ્રાણીઓ દંડાય-મરણ પામે તે “દંડ'. “
ટ્રાન્ત વ્યાપદ્યન્ત પ્રળિનો પેન માં બ્લડ | ‘અથવા પ્રાણીઓ કે આત્માને જે ડે-શિક્ષા કરે તે દંડ-“pfણન માત્માને વા વાયતીતિ સૂછ્યું: ' શ્રીસ્થાનાંગસૂત્રના પ્રથમ સ્થાનમાં ‘ને દંડે એટલે “દંડ' એક પ્રકારનો છે, એવું જે વિધાન કરેલું છે, તે ભૂતોપમદન એટલે જીવ-હિંસાના સામાન્ય લક્ષણને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે; પરંતુ એ જ સૂત્રના બીજા સ્થાનમાં તેના બે પ્રકારો નીચે મુજબ વર્ણવેલા છે : “તો ઠંડા પUત્તા, તે નદી-માવંડે વેવ પ્રકૃદંડે વેવ !' અર્થાતુ “દંડ બે પ્રકારના કહેલા છે. તે આ રીતે : “અર્થદંડ અને “અનર્થદંડ', તેમાં જે “દંડ –જે હિંસા વિશિષ્ટ પ્રયોજનને લીધે કે અનિવાર્ય કારણોને લઈને કરવામાં આવી હોય તે “અર્થદંડ છે, અને જે “દંડ-જે હિંસા ખાસ પ્રયોજન વિના કે અનિવાર્ય કારણ વિના કરવામાં આવી હોય તે “અનર્થદંડ છે. ગૃહસ્થો અનર્થદંડમાંથી બચી શકતા નથી પણ આ પ્રકારના અનર્થદંડમાંથી બચી શકે છે, એટલે તે માટે અનર્થદંડ-વિરમણવ્રત' નામના ખાસ વ્રતની યોજના કરવામાં આવી છે. શ્રાવકનાં બાર વ્રતોમાં તેનું સ્થાન આઠમું છે અને ત્રણ ગુણવ્રતોમાં તેનું સ્થાન ત્રીજું છે.
શાસ્ત્રકારોએ “અનર્થદંડ' ને ચાર પ્રકારમાં વિભક્ત કરેલો છે. તે આ પ્રમાણે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org