SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતુ સૂત્ર ૧૯૫ ઘંટી, ઘાણી, રેંટ વગેરે હાથ કરતાં વધારે ઝડપથી કામ કરનારાં હોઈ યંત્ર કહેવાય છે. તેના વડે અનાજ, બિયાં, ફળ-ફૂલ વગેરેને પીલવાનું કામ, તે ૧૧-યંત્ર-પીલન-કર્મ'. નિર્જીછi-[નિત્નચ્છન- નિલંછન-કર્મ', અંગ છેદન-કર્મ. જેમાં પશુઓનાં અંગોને છેદવાં, ભેદવાં, આંકવાં, ડામવાં, ગાળવા વગેરેનું કામ કરવામાં આવે છે, તે ૧૨- નિલંછનકર્મ'. તેવતાઓ-વિદ્વાનY]-દવ-દાન-કર્મ, વન, ખેતર વગેરેમાં અગ્નિદાહ લગાડવાનો ધંધો. વનું તાન તે ટુવાન. “દવ' એટલે અગ્નિ, તેને મૂકવો-પ્રકટાવવો તે “દાન'. અગ્નિ મૂકવાનું કે પ્રકટાવવાનું કર્મ, તે ૧૩-“દવ-દાન-કર્મ”. - તત્કા-સો-[-હૃ-તડ-શોષF]-સરોવર, ધરા તથા તળાવોને સૂકવવાનું કામ, તે ૧૪-“જલ-શોષણ-કર્મ”. અસ -[મતી-પોષ-અસતી-પોષણ, અસતી-પોષણ-કર્મ, ‘મસતી' –કુલટા કે વ્યભિચારિણી સ્ત્રી, તેનું પોષણ તે સતી-પોષ. અસતીઓને પોષવાનું કર્મ, તે ૧૫-“અસતી પોષણ-કર્મ'. વ જ્ઞા -[વર્જયેત-છોડી દેવા જોઈએ. (૩-૪) કુંતી...વનિમ્બા-શ્રાવકે અંગારકર્મ આદિ પંદર કર્માદાનોને છોડી દેવા જોઈએ, તેથી હું તેવાં કર્મોને વજું છું. જ્ઞાનાવરણીય આદિ કર્મોનું જેના વડે આદાન થાય-ગ્રહણ થાય તે ‘કર્માદાન'. શ્રાવકને માટે નીચેના ધંધાઓ ‘કર્માદાન'ના હોઈ વર્ય ગણવામાં આવ્યા છે : ૧. અંગાર-જીવિકા જેમાં ભઠ્ઠીનો ઉપયોગ મુખ્ય હોય તેવા ધંધાઓ કરીને આજીવિકા મેળવવી, તે “અંગાર-જીવિકા' કહેવાય છે. અંગારજીવિકામાં નીચેનાં કામોનો સમાવેશ થાય છે : ૧. લુહારનું કામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy