________________
૧૯૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
શ્રાવકે પંદર કર્માદાન છોડવાં જોઈએ. તે આ રીતે :
૧. ‘અંગારકર્મ’-જેમાં અગ્નિનું વિશેષ પ્રયોજન પડે તેવો ધંધો. ૨. ‘વનકર્મ’-વનને લગતો-વનસ્પતિને લગતો ધંધો.
૩. ‘શકટકર્મ’-ગાડાં બનાવવાનો ધંધો.
૪. ‘ભાટકકર્મ’-ભાડું ઉપજાવવાનો ધંધો.
૫. ‘સ્ફોટકકર્મ’-પૃથ્વી તથા પથ્થરને ફોડવાનો ધંધો. મુવન્ના-[સુવર્નયેત્]-છોડી દેવાં જોઈએ. ત્યાગ કરવો જોઈએ. માં [મ]-કર્મ-ધંધો .
આજીવિકા માટેનો ધંધો તે ‘કર્મ',
વાળŕ-[વાળિખ્યમ્]-વાણિજ્ય, વેપાર.
‘વળિનો માવ: વાળિખ્યમ્', વણિની પ્રવૃત્તિ તે ‘વાણિજ્ય’ માલને લેવા વેચવાની ક્રિયા તે ‘વાણિજ્ય' કહેવાય છે.
સેવ [૨ વ]-એ જ રીતે.
વંત-ના-રક્ષ-સ-વિસ-વિયં-[ન્ત-તાક્ષા-રસ-શ-વિષવિષયમ્]-દાંત, લાખ, રસ, કેશ અને વિષ-સંબંધી વાણિજ્યને. ૬. ‘દંત-વાણિજ્ય'-હાથીદાંત વગેરેનો વેપાર.
૭. ‘લાક્ષા-વાણિજ્ય’-લાખ વગેરેનો વેપાર.
૮. ‘રસ વાણિજ્ય’-દૂધ, દહીં, ઘી, તેલ વગેરે રસનો વેપાર.
૯. ‘કેશ-વાણિજ્ય’-મનુષ્ય તથા પશુનો વેપાર.
૧૦. ‘વિષ-વાણિજ્ય’-ઝેર અને ઝેરી પદાર્થોનો વેપાર.
i-[વ]-એ જ રીતે.
હ્યુ-[વ]-ખરેખર
નંત-પીત્તળ-જમ્પ-[યન્ત્ર-પૌતન-મ]-યંત્રપીલનકર્મ.
યંત્ર વડે પીત્તન તે યન્ત્ર-પીત્તન. એવું જે કર્મ તે ‘યન્ન--પૌલન-મ'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org