________________
નમસ્કાર મંત્ર – ૧૧
ભગવતીજીની વ્યાખ્યા કરતાં ભગવાન અભયદેવસૂરીશ્વરજી શ્વ દર્શાવીને જણાવે છે કે :
सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्स मेढिभूओ य । गणतन्ति विप्पमुक्कों अत्थं वाएइ आयरियो |
ભાવાર્થ :- સૂત્ર તથા અર્થને જાણનાર, લક્ષણથી યુક્ત, ગચ્છના નાયક, ગણની ચિંતાથી વિમુક્ત એવા આચાર્ય ભગવાન અર્થની વાચના આપે છે. -ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૪
વન્નાયાળું-[પાધ્યાયેભ્યઃ]-ઉપાધ્યાયોને.
પેત્ય અઘીયતેઽસ્મા-એની પાસે જઈને અધ્યયન કરાય છે, માટે તે ઉપાધ્યાય કહેવાય છે. અથવા ૩પ સમીપે અધિવસનાત્ શ્રુતસ્યાયો તામો મવત્તિ યેમ્બસ્તે ઉપાધ્યાયા: જેમની સમીપે નિવાસ કરવાથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય, તે ઉપાધ્યાય કહેવાય. કયા શ્રુતને અથવા સ્વાધ્યાયને અનુલક્ષીને આ વાત છે, તેનું સ્પષ્ટીકરણ આ. નિ.માં નીચે મુજબ કરેલું છે ઃ-बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं ।
तं उवइसन्ति जम्हा, उवज्झाया तेण वुच्चन्ति ॥९९७॥
ભાવાર્થ :- જે બાર અંગવાળો સ્વાધ્યાય (અર્થથી) જિનેશ્વરોએ પ્રરૂપેલો છે અને (સૂત્રથી) બુધોએ-ગણધરોએ કહેલો છે, તે(સ્વાધ્યાય)નો (શિષ્યોને) ઉપદેશ કરે છે, તેથી તે ઉપાધ્યાય કહેવાય છે.
શ્રી ભગવતીસૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિ જણાવે છે :अथवा आधीनां मनः पीडानामायो लाभ आध्यायः उपहत आध्यायो यैस्ते उपाध्यायाः ।
ભાવાર્થ :- જેમનાથી આધિઓ મનની પીડાઓ નાશ પામી છે તે ઉપાધ્યાય કહેવાય.
આ અર્થ નિર્યુક્તિના આધારે છે. લો*-[ો]-લોકમાં.
* પ્ વિનાના પણ પાઠ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org