SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રતિક્રમણ કહેવાય છે. તેવા પ્રતિક્રમણ વડે તે(મૂલગુણ અને ઉત્તરગુણો)ની શુદ્ધિ કરાય છે. चरणाईयाराणं, जहक्कम वण-तिगिच्छरूवेणं । पडिक्कमणासुद्धाण, सोही तह काउसग्गेणं ॥६॥ પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની શુદ્ધિ વ્રણચિકિત્સારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમ થાય છે. गण-धारणरूवेणं, पच्चक्खाणेण तव-इआरस्स । विरियायारस्स पुणो, सव्वेहि वि कीरए सोही ॥७॥ ગુણ-ધારણ રૂપ પ્રત્યાખ્યાન વડે તપના અતિચારોની તેમ જ વીર્યાચારની સર્વ પ્રકારો વડે એટલે સર્વ આવશ્યકોથી શુદ્ધિ કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy