________________
પ૬૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૨૦. બકરી, ભેંસ, ગાય, ઘોડા, હાથી બાંધવા. ૨૧-૨૭ દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, માથા આદિ સર્વનો
મેલ નાખવો. ૨૮. સૂવું. ૨૯. મંત્ર, ભૂત, રાજા વગેરેનો વિચાર કરવો. ૩૦. વાદ-વિવાદ કરવો. ૩૧. નામાં-લેખાં કરવાં. ૩૨. ધન વગેરેની વહેંચણી કરવી. ૩૩. પોતાનો દ્રવ્ય-ભંડાર ત્યાં સ્થાપવો. ૩૪. પગ ઉપર પગ ચડાવી બેસવું. ૩૫. છાણાં થાપવાં. ૩૬. કપડાં સૂકવવાં. ૩૭. દાળ વગેરે ઉગાડવું. ૩૮. પાપડ વણવા. ૩૯. સેવ વણવી, વડી મૂકવી વગેરે. ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ જવું. ૪૧. દિલગીરીથી-શોકથી રડવું. ૪૨. વિકથા કરવી. ૪૩. બાણ, તલવાર વગેરે હથિયાર ઘડવાં કે સજવાં. ૪૪. ગાય, ભેંસ રાખવાં. ૪૫. તાપણી તાપવી. ૪૬. અનાદિ રાંધવું. ૪૭. નાણું પારખવું. ૪૮. નિસાહિ કહ્યા વિના દેરાસરમાં જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org