________________
પૂજાની પરિભાષા ૦૨૬૫ ૪૦. છતી શક્તિએ પૂજા, વંદન આદિમાં મંદતા કરવી નહિ. ૪૧. દેવ-દ્રવ્ય ખાનાર સાથે વ્યાપાર કે મૈત્રી રાખવાં નહિ. ૪૨. દેવ-દ્રવ્ય ખાનારને આગેવાન તરીકે ચૂંટવો નહિ કે તેને મત આપવો
નહિ.
જિન-મંદિરમાં વર્જવાની ૮૪ આશાતનાનાં નામો નીચે મુજબ છે : ૧. બળખા આદિ નાખવાં. ૨. જૂગટું રમવું. ૩. કલહ કરવો. ૪. ધનુર્વેદનો અભ્યાસ કરવો. ૫. કોગળા નાખવા. ૬. પાન-સોપારી ખાવાં. ૭. પાન આદિના કુચા નાખવા. ૮, ગાળો દેવી. ૯. ઝાડે કે પેશાબ જવું. ૧૦. નાહવું. ૧૧. વાળ ઓળવા. ૧૨. નખ કાઢવા. ૧૩. લોહી, માંસ વગેરે નાખવું. ૧૪. શેકેલાં ધાન્ય વગેરે ખાવાં. ૧૫. ચામડી વગેરે નાખવું. ૧૬. ઓસડ ખાઈ ઊલટી કરવી. ૧૭. ઊલટી કરવી. ૧૮. દાતણ કરવું. ૧૯. આરામ કરવો, પગ ચંપાવવા વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org