SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનનો વિધિ૭૫૫૭ ક્રિયાનો આદેશ માગવો (૨) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું એ શબ્દો વડે ચૈત્યવંદનનો આદેશ માગવો. આદેશ-સ્વીકાર (૩) ઇચ્છે પદ બોલીને આદેશનો સ્વીકાર કરવો. આસન (૪) પછી જમણો ઢીંચણ નીચે સ્થાપી ડાબો ઢીંચણ ઊભો રાખવો. આ નીચેની સ્તુતિ ચૈત્યવંદન કરતી વખતે શરૂઆતમાં બોલાય છે. सकलकुशलवल्ली-पुष्करावर्तमेघो । दुरिततिमिरभानुः कल्पवृक्षोपमानः । भवजलनिधिपोतः सर्वसंपत्तिहेतुः । स भवतु सततं वः श्रेयसे शांतिनाथः ॥ પૂર્વાચાર્યકૃત સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, મરાઠી આદિ કોઈ પણ ચૈત્યવંદન બોલવું. સકલતીર્થ-વંદન (૬) પછી નિત્ય-વંદણ સુત્તજિ કિંચિ સૂત્ર)નો પાઠ બોલવો. અહંદ્રવંદના (૭) પછી સજ્જત્થય સુત્ત(નમો યૂ ર્ણ સૂત્ર)નો પાઠ યોગમુદ્રાએ બોલવો. સર્વચૈત્યવદના (૮) પછી સવચેઈય-વંદણ સુત્ત(જાવંતિ ચેઈઆઈ સૂર)નો પાઠ મુક્તાશુક્તિમુદ્રાએ બોલવો અને ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી. સર્વસાધુ-વંદના (૯) પછી સવ્વસાહૂ-વંદણ સુi (જાવંત કે વિ સાહૂસૂત્ર)નો પાઠ મુક્તાશુક્તિમુદ્રાએ બોલવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy