SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જય વીયરાય’ સૂત્ર ૪૩૭ ગુસ્ખા-પૂઞા-[શુક્ષ્મન-પૂī]-ગુરુજનોની પૂજા, ધર્માચાર્ય તથા માતા-પિતાદિ વડીલો પ્રત્યે પૂરેપૂરો વિનય. 'गुरुवश्च यद्यपि धर्माचार्य्या एवोच्यन्ते, तथापीह माता-पिताથોપિ વૃદાન્ત' (યો. સ્વો. વૃ. પ્ર. ૩) ગુરુઓ જો કે ધર્માચાર્યો જ કહેવાય છે, પરંતુ અહીં ગુરુ-શબ્દથી માતાપિતા વગેરેને પણ ગ્રહણ કરી શકાય છે. કારણ કે “માતા પિતા લાડવાસ્થ્યઃ, તેમાં જ્ઞાતયસ્તથા । વૃદ્ધા ધર્મોપવેષ્ટારો, મુસ્તî: છતાં મતઃ ॥'' માતા, પિતા, કલાચાર્ય (કલાનું શિક્ષણ આપનાર ગુરુ) અને તેમના જ્ઞાતિજનો-બંધુજનો તથા વૃદ્ધો અને ધર્મોપદેશકો એ બધાને સજ્જનોએ ‘ગુરુવર્ગ’ તરીકે માનેલ છે. (યોગબિંદુ-૧૧૦) પરસ્થળ-[પાર્થમ્]-પરોપકાર. ‘પાર્થવાળું = પપ્રયોનારિતા ચ' (પં. ટી. ૪-૩૪) બીજાનું ભલું થાય તેવી પ્રવૃત્તિ કરવી તેને પરાર્થકરણ'-પરોપકાર કહે છે. મુમુનોનો-[શુભમુહ્રયોગ:]-‘શુભ ગુરુ'નો યોગ. ઉત્તમ ગુણવાળા ગુરુનો યોગ-સાધુ પુરુષોનો પરિચય. વિશિષ્ટ શ્રુત અને ચારિત્રવાળા આચાર્યાદિનો સંબંધ. તન્વયળ-સેવા-[તદ્દન સેવના]-તેમનાં વચન પ્રમાણે ચાલવું તે. કારણ આ અભિલાષા ‘અપ્રમત્ત-સંયત’ થયા પહેલાં રાખવાની છે, કે ‘અપ્રમત્ત-સંયત'ને તો મોક્ષની પણ અભિલાષા રહેતી નથી. 'एतच्चाप्रमत्तसंयतादर्वाक् कर्त्तव्यम्, अप्रमत्तादीनां मोक्षेऽप्यनभिलाषात्' (uì. zaì. q. u. 3). આમવં-[આમવમ્]-જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી. ‘આમવમાસંસારમ્' (પં. ટી. ૪-૩૪) ‘આ-ભવ' એટલે આસંસાર. ‘આ’ અવ્યય અહીં મર્યાદાને સૂચવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy