SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૫૩ કહેવામાં આવે છે.' પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્રનો માત્ર પાઠ જ કરવાથી ઇષ્ટ ફળો મળે છે કે તેની સાધના કરવાથી જ ઇષ્ટ ફળ મળે છે ? ઉત્તર : ઉવસગ્ગહર સ્તોત્રાનો વિધિપૂર્વક તેના અર્થના ચિંતનમાં ઉપયોગવાન બનવાપૂર્વક જો માત્ર જાપ જ કરવામાં આવે તો પણ તે ફળદાયક થાય છે. કારણ કે શ્રી પાર્શ્વનાથ ભગવંતના નામરૂપી મંત્રથી આ સ્તોત્ર અધિષ્ઠિત છે અને ભગવંતનું નામ એ જ સિદ્ધ મંત્રે છે. તેથી તેનો જાપ પણ ઈષ્ટ ફળદાયક થાય છે. (૧૦) પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્રના જાપ દ્વારા તે સ્તોત્રના અધિષ્ઠાયક દેવો સાધક ઉપર પ્રસન્ન થાય છે. અને તેનાં વિઘ્નો દૂર કરે છે તે શું સત્ય છે? ઉત્તર : હા. તે વાત સત્ય છે અને તેથી જ ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વયક્ષ છે જેમને એ વિશેષણ મુકાયેલ છે. (૧૧) પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્ર સર્વશભાષિત છે માટે દેવાધિષ્ઠિત છે તે વાત સત્ય છે ? ઉત્તર : હા. તે વાત સત્ય છે. કારણ કે જે જે વસ્તુ લક્ષણોપેત હોય તે દેવાધિષ્ઠિત હોય છે. સૂત્ર લક્ષણોપેત હોય છે, કારણ કે તે સર્વજ્ઞભાષિત હોય છે. १. आविंशत्यक्षरान्मन्त्रः समारभ्य दशाक्षरात् । ये विंशत्यक्षरादूर्ध्वं मन्त्रमाला (मालामन्त्रा) ત મૃતા: || રદ્દ | વિદ્યાનુશાસન (યો. શા. અ. પ્ર. વિભા. ૧ કિ. ૨ પૃ. ૮૮) २. तुहनामक्खरफुडसिद्ध-मंतगुरुआ नरा लोए । નમિઉણસ્તોત્ર ગા. ૯. ३. सव्वं च लक्खणोवेयं समहिटुंति देवता । सुत्तं च लक्खणोवेयं जेण सव्वण्णुभासियं ।। પા. સૂ. વૃ. પત્ર ૭૧ પ્ર.-૧-૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy