________________
૩૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અને સત્તાવીસ અક્ષરના પરિમાણવાળો દર્શાવાયો છે.'
અજ્ઞાતકર્તક ભયહરસ્તોત્રવૃત્તિમાં આ મંત્રને નમસ્કાર વ્યાખ્યાન ટીકામાં દર્શાવ્યાનુસાર જ દર્શાવાયો છે.
અજ્ઞાતકર્તક ભયહરસ્તોત્ર વિવરણમાં પણ આ મંત્રને નમસ્કાર વ્યાખ્યાન ટીકામાં દર્શાવ્યાનુસાર જ દર્શાવાયો છે.
જો કે શ્રી જિનસૂરમુનિ, શ્રી સમયસુંદરવાચક વગેરે ઉપર્યુક્ત વિગતથી જુદી વિગત દર્શાવે છે અને શ્રી નમ: ઉપરાંત બીજા પણ મંત્રબીજો જોડે છે જે આ સાથેના કોષ્ટકથી સમજાશે.
- અઢાર અક્ષરના નમિ મંત્ર અંગે ભિન્ન ભિન્ન ગ્રંથકારોનાં વિભિન્ન મંતવ્યો :
ઉવસગ્ગહર સ્તોત્રની બીજી ગાથામાં વિસદરપુર્તિમંત પદ દ્વારા જે મંત્ર સૂત્રકારને અભિપ્રેત છે તે નિમિUT પાસ વિસર વદ ના પત્નિ મંત્ર અઢાર અક્ષરનો છે. તેને જુદા જુદા મંત્ર બીજોથી સમન્વિત કરવામાં આવે છે. અન્યાન્ય ગ્રંથકારો આ મંત્રને જુદા જુદા બીજોથી સમન્વિત કરવા જણાવે છે અને તે દ્વારા નિષ્પન્ન થયેલ મંત્રનો વિરપુર્તિા મંત્રના નામથી નિર્દેશ કરે છે. કયા ગ્રંથકારો તેને કયા કયા બીજોથી સમન્વિત કરે છે અને તે પછી મંત્ર કેવા સ્વરૂપે રહે છે આ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે.
. » રીં શ્રી મર્દ | મિUT I પાસ વિસરર વદ fતા શૌ
नमः । एवं मंत्रे बीजाक्षराणि षट् ६ । संपदो अष्टौ । सर्वाक्षराणि सप्तविंशतिः ।
ચિ. સં. પત્ર ૧૪ અ-(હ. લિ. પ્રત) * આ અંકો સંપદાના સૂચક છે. २. तथाहि अनलशब्देन अग्निबीजमोङ्कारः त्रिभुवनशब्देन त्रैलोक्यबीजं हौँ । नमिऊण पास
विसहरत्ति त्रीणि पदानि स्पष्टमेव । वृसहत्ति । द्वितीयगाथायां जिण फुलिंगत्ति द्वे पदे स्पष्टे एव स्तः । अन्त्यगाथायां सकलभुवनपदेन हाँकारः अग्रेतनपदानि प्रकटानि एव सन्ति । ચિન્તામણિમંત્ર આમ્નાય-(જૈ. સા. વિ. મ. હ. લિ. પ્ર. પૃ. ૭૭) ३. ॐ ही श्री (अर्ह) नमिऊण पास-फुलिंग ही नमः इति मूलमंत्रेण । ચિન્તામણિ મંત્ર આમ્નાય, પૃ. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org