________________
૨૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૩) સામાન્ય અને વિશેષ અર્થ ન-ચિંતામળિ !-[નષ્વિન્તામાન્ય]-જગતમાં ચિંતામણિરત્ન
સમાન !
બિળવાના વિશેષણ તરીકે વપરાયેલું આ પદ સંબોધનનું બહુવચન છે, તે ના અને ચિંતાળિ એ બે પદોથી બનેલું છે. તેમાં જગતનો અર્થ જગત્, દુનિયા, વિશ્વ, લોક, સંસાર કે પ્રાણી-સમૂહ થાય છે અને વિતાળિનો અર્થ ચિંતનમાત્રથી ઇષ્ટ ફલને આપનારું એક જાતનું રત્ન થાય છે. અહીં શ્રીજિનેશ્વર દેવોને ચિંતામણિરત્ન-સમાન કહેવાનું કારણ એ છે કે જેમના હૃદયમાં તે વિરાજમાન હોય છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને તેના લીધે તેમનાં સઘળાં મનો-વાંછિત કાર્યો પૂર્ણ થાય છે તથા પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
નાદ નાદુ !-[નાતાં નાથા: !]-જગતના નાથ, જગતના સ્વામી !
નાનાથ, સ્વામી, ધણી, રક્ષણ કરનાર, આશ્રય આપનાર કે યોગ-ક્ષેમ કરનાર ( ન મળેલી વસ્તુ મળે, તે યોગ કહેવાય છે અને મળેલી વસ્તુનું રક્ષણ થાય, તે ક્ષેમ કહેવાય છે.) શ્રીજિનેશ્વરદેવો સાચા અર્થમાં જગતના નાથ છે, કારણ કે જે જીવો હજી ધર્મ-માર્ગમાં જોડાયેલા નથી, તેમને તેઓ ધર્મ-માર્ગમાં જોડે છે અને જેઓ ધર્મ-માર્ગમાં જોડાયેલા છે, તેમનું તેઓ ઉપદેશ આદિ દ્વારા રક્ષણ કરે છે.
નાથ-શબ્દની હૃદયંગમ ચર્ચા માટે જુઓ શ્રીઉત્તરાધ્યયનસૂત્રનું મહાનિથીય નામનું ૨૦મું અધ્યયન.
ના-ગુરૂ !-[ના-ગુરવ: !]-સમસ્ત જગતના ગુરુ ! જગતને આત્મ-હિતનો ઉપદેશ કરનારા !
ગુરુ -શબ્દના સામાન્ય અને વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૨હ્યું.
શ્રી જિનેશ્વરદેવ સકળ જીવોને ઉદ્દેશી સર્વ કોઈનું કલ્યાણ થાય એવો એકસરખો હિતોપદેશ કરે છે, એટલે તેઓને જગ-ગુરુ જેવા વાસ્તવિક વિશેષણથી સંબોધન કરવામાં આવે છે.
ના-રવસ્તુળ ! [નાવ્-રક્ષળા: ! ]-હે જગતના રક્ષક ! જગતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org