________________
લોગસ્સ-સૂત્ર ૦૧૬૩ આ. હા. . ટી. મારુ વોદિતામં પદનો અર્થ આરોગ્ય એટલે સિદ્ધપણું, તેને માટે બોધિલાભ. પરલોકમાં જિન ધર્મની પ્રાપ્તિ તે બોધિલાભ કહેવાય છે તેને. એ પ્રમાણે જણાવે છે".
લ. વિ. આરોગ્ય એટલે સિદ્ધપણું તેને માટે બોધિલાભ એટલે જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ, એમ જણાવે છે. - ચે. વ. મ. ભા. જણાવે છે કે રોગનો અભાવ તે આરોગ્ય કહેવાય છે, તેનો સાધક જે ભવાંતરગત બોધિલાભ એટલે કે ભવાંતરમાં જિનધર્મ રૂપ સંપત્તિ.
યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. જણાવે છે કે, આરોગ્ય એટલે સિદ્ધપણું તેને માટે બોધિલાભ એટલે અર્વત્ પ્રણીત ધર્મની પ્રાપ્તિ તે આરોગ્ય બોધિલાભ. તે નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે. દ. ભા. તથા વં. વૃ., યો. શા. સ્વ. વિ.માં જણાવેલ વિગતનું જ સમર્થન કરે છે. માત્ર આ. દિ. જણાવે છે કે, આરોગ્યને તથા બોધિલાભને".
આ પ્રમાણે (આ. દિ.ના. અપવાદ સિવાય અન્ય સર્વ ગ્રંથોના મતે) માનવહિનામ પદ-આરોગ્ય એટલે સિદ્ધત્વ અને તે માટે (ભવાંતરમાં) શ્રી જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિને એ અર્થમાં સિદ્ધ થાય છે.
१. आरोग्यं सिद्धत्वं तदर्थं बोधिलाभः प्रेत्य जिनधर्मप्राप्सिर्बोधिलाभोऽभिधीयते तम् ।।
–આ. હા. ટી., ૫. ૫૦૭ આ. २. आरोग्यं सिद्धत्वं तदर्थ बोधिलाभः आरोग्यबोधिलाभः जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते तम् ।
-લ. વિ., પૃ. ૪૬ રૂ. છેTIમાવં મામદુ, ત૬િ (ઈ નો મ નો પેન્ના | बोहीलाभो जिणधम्म-संपया तं महं दितु ॥६३१॥
–ચે. વ. મ. ભા., પૃ. ૧૧૩ ४. अरोगस्य भावः आरोग्यं सिद्धत्वं तदर्थं बोधिलाभः अर्हत्प्रणीतधर्म-प्राप्तिरारोग्यबोधिलाभ:
સ ઢનિવાનો મોક્ષાર્થવ મવતિ તમ્ | -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ૧. માથું વોધિનામું I.
–આ. દિ., ૫. ૨૬૮ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org