SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ-સૂત્ર – ૧૯૬૧ ઉત્તમાનો અર્થ આ. નિ., ત્રણ પ્રકારના તમસથી ઉન્મુક્ત થયેલા. એમ કરી, ત્રણ પ્રકારના તમસ્ કયા ? તેનું વિવેચન કરતાં, મિથ્યાત્વ મોહનીય જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીયને ગણાવે છે. આ. હા. ટી. તથા લ. વિ. ૩ત્તમાનો એક અર્થ પ્રધાન એ પ્રમાણે કરે છે અને શા માટે પ્રધાન ? તેનું કારણ જણાવતાં મિથ્યાત્વ આદિ કર્મ અને મલ તે રૂપ કલંકનો અભાવ હોવાથી પ્રધાન-ઉત્તમ એમ દર્શાવે છે. અને બીજો અર્થ તમથી ઉપર ચાલ્યા ગયેલા એ પ્રમાણે કરી, સંસ્કૃતમાં ઉત્તમસઃ ઉપરથી પ્રાકૃતમાં ઉત્તમાને સિદ્ધ થયેલા માને છે. ચે. વં. મ. ભા. સત્તમાનો અર્થ જેમનું તમસ્ ઉચ્છિન્ન થયું છે એટલે કે નાશ પામ્યું છે તેઓ ઉત્તમ એ પ્રમાણે જણાવે છે. યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. ૩ત્તમાનો અર્થ પ્રકૃષ્ટ કરે છે”. દે ભા. ઉત્તમાનો અર્થ પ્રકૃષ્ટ યા તો જેમનું તમસ્ નાશ પામ્યું છે એવા એ પ્રમાણે કરે છે. વં. વૃ. તથા આ. દિ. આ અંગે કંઈ જ વિવેચન ન કરતાં માત્ર કત્તા: એટલું જ જણાવે છે. આ રીતે ઉત્તમા પદ-પ્રધાન યા તો પ્રકૃષ્ટ અથવા ત્રિવિધ તમથી ઉન્મુક્ત બનેલા-એ અર્થમાં સિદ્ધ થાય છે. ને ૬ સોળસ્ત્ર ત્તમા આ પદનો અર્થ ચે. વં. મ, ભા. ને ની સાથે તોમ્સ પદનો સંબંધ જોડીને અને ઉત્તમા પદને એકલું રાખીને કરે છે. १. मिच्छत्तमोहणिज्जा, नाणावरणा चरित्तमोहाओ । तिविहतमा उम्मुक्का, तम्हा ते उत्तमा हुंति ॥ २. मिथ्यात्वादिकर्ममलकलङ्काभावेन उत्तमाः प्रधानाः, उत्प्राबल्योर्ध्वगमनोच्छेदमेष्विति वचनात् प्राकृतशैल्या ३. उच्छन्नतमत्ता उत्तमत्ति । ૪. ઉત્તમા: પ્રષ્ટાઃ । ૬. ઉત્તમા પ્રા ઉન્નિતમસો વા। પ્ર.-૧-૧૧ Jain Education International -આ. નિ. ગા. ૧૦૯૩ ऊर्ध्वं वा तमसः इत्युत्तमसः पुनरुत्तमा उच्यन्ते । -આ. હા. ટી, ૫. ૫૦૭ આ. -ચે. વં. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩ -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ. -દે. ભા., પૃ. ૩૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy