________________
લોગસ્સ-સૂત્ર ૧૫૯
4. વૃ. પણ શાંતિનો અર્થ આ. હા. ટી. પ્રમાણે જ કરે છે; પણ વતિનો અર્થ કાયા, વાણી અને મન વડે ખવાયેલા કરે છે અને મહિયા પાઠને માન્ય કરી હતી. એટલે પુષ્પ આદિથી પૂજાયેલા કરીને કોઈ જ પાઠાંતરનો ઉલ્લેખ કરતા નથી.'
આ. દિ. કીર્તિત એટલે ખવાયેલા, વન્દ્રિત એટલે નમસ્કાર કરાયેલા અને મહિત એટલે પૂજાયેલા એ પ્રમાણે જણાવે છે.
૨. વન્દિતાઃ ક્રાયવડ્મિનોમિ. સુતાર, હિતા: પુષ્કવિમિ: નિતી: –વં. વૃ. પૃ. ૪૨ ૨. શર્તિતાઃ સ્તુત: વન્દિતા: નમસ્કૃત: મહિતી: પૂનિતા - આ. શિ., ૫. ૨૬૮ અ.
ત્તિય ચંદ્રિય ખામાં આવતા મહિસ્સા પદ અંગે ચાર પાઠો પ્રાપ્ત થાય છે. (૨) મદિમા (૨) મદિયા (૩) મા (૪) ગયા. તે પૈકી પ્રથમ પાઠ મા આ. હા. ટી., યો. શા. સ્વ. વિ., ધ. સં, તથા આ. દિ.માં મળે છે. બીજો પાઠ મહિયાં લ. વિ., ચે. વં. મ. ભા., વં. વૃ. તથા દે. ભા.માં મળે છે. ત્રીજા અને ચોથો પાઠ મઝા અને મરૂ પાઠાંતર તરીકે જ ટાંકવામાં આવેલ છે.
પાઠાંતરો પણ નીચે મુજબ પ્રાપ્ત થાય છે : આ. હા. ટી.માં મહયા પાઠાંતર છે. યો. શા. સ્વ. વિ.માં મફના પાઠાંતર છે. દે. ભા.માં મફયા પાઠાંતર છે.
અન્ય ગ્રંથકારો પાઠાંતર ટાંકતા નથી. એટલે આઠ ગ્રંથકારો પૈકી દરેકને માન્ય પાઠ તથા પાઠાંતરોનું કોષ્ટક આ સાથે દર્શાવ્યા અનુસાર છે. ગ્રંથો
માન્યપાઠ
પાઠાંતર આ. હા. ટી.
महिआ
महिया લ. વિ.
महिया
પાઠાંતરનો ઉલ્લેખ નથી. ચે. વ. મ. ભા.
महिया
પાઠાંતરનો ઉલ્લેખ નથી. યો. શા. સ્વ. વિ. महिआ
मइआ દે. ભા.
महिया
मइया महिया
પાઠાંતરનો ઉલ્લેખ નથી. महिआ महिआ
પાઠાંતરનો ઉલ્લેખ નથી.
मइआ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org