________________
લોગસ્સ-સૂત્ર ૭ ૧૫૩
પસીમંતુ પદનો અર્થ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વો. વિ.૧ આદિ સર્વ ગ્રંથકારો પ્રસાદ કરવામાં તત્પર થાવ, એમ કરે છે. માત્ર ચે. વં. મ. ભા. એ પદનો અર્થ સદા તોષવાળા થાવ એમ કરે છે.ર
3
અહીં એક પ્રશ્ન ઊઠે છે કે, જેમના રાગદ્વેષ આદિ સર્વ દોષો ક્ષીણ થઈ ગયા છે તે શ્રી વીતરાગ ભગવંતો પ્રસાદ કેવી રીતે કરી શકે ? પરંતુ તેનાં સમાધાનો જુદા જુદા ગ્રંથકારો જુદી જુદી દલીલો દ્વારા આપણને સચોટ રીતે સમજાવે છે. આ. હા. ટી, આ. વિષયમાં જણાવે છે કે, તે ભગવંતો કલેશોનો ક્ષય થવાથી જ પૂજ્ય છે. જે સ્તુતિ કરવાથી પ્રસન્ન થાય તે નિંદા થાય ત્યારે અવશ્ય રોષ કરે; અને આ રીતે સર્વત્ર જેનું ચિત્ત સમાન નથી તે સર્વનું હિત કરનાર કેવી રીતે બને ? શ્રી તીર્થંકર ભગવંતો રાગ અને દ્વેષનો ક્ષય થવાથી ત્રણે લોકને જાણનારા છે, પોતાના આત્મામાં અને પારકામાં તુલ્ય ચિત્તવાળા છે અને તેથી સજ્જનો દ્વારા સદા પૂજા કરવા –આ. હા. ટી., ૫. ૫૦૭ અ.
१. 'प्रसीदन्तु' प्रसादपरा भवन्तु ।
ર.
રૂ.
..પક્ષીયંતુત્તિ, તોસવંતો સા હૌંતુ દ્દરા
ચે. વં. મ. ભા., ગા. ૬૨૫, પૃ. ૧૧૨
..પૂછ્યા: વક્તેશક્ષયાદેવ !
यो वा स्तुतः प्रसीदति, रोषमवश्यं स याति निन्दायाम् । सर्वत्रासमचित्तश्च, सर्वहितदः कथं स भवेत् ||२|| तीर्थकरास्त्विह यस्मा - द्रागद्वेषक्षयात्त्रिलोकविदः । स्वात्मपरतुल्यचित्ता, श्चातः सद्भिः सदा पूज्याः ||३|| शीतार्दितेषु च यथा, द्वेषं वह्निर्न याति रागं वा । नाह्वयति वा तथापि च, तमाश्रिताः स्वेष्टमनुवते ॥४॥
तद्वत्तीर्थकरान् ये, त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते, भवशीतमपास्य यान्ति शिवम् ॥५॥
एतदुक्तं भवति-यद्यपि ते रागादिरहितत्वान्नप्रसीदन्ति तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पानन्तःकरणशुद्धयाऽभिष्टवक्तृणां तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवति ।
-આ. હા. ટી., ૫. ૫૦૭ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org