SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જિનોમાં વર એટલે શ્રેષ્ઠ તે જિનવર. જિન કોને કહેવાય? તે અંગે આ. હા. ટી.માં જણાવાયું છે કે શ્રી જિનપ્રવચનમાં સામાન્ય રીતે વિશિષ્ટ શ્રતધરો આદિ પણ જિન જ કહેવાય છે. અને તે આ રીતે :- શ્રુતજિનો, અવધિજિનો, મન:પર્યાયિજ્ઞાનજિનો તથા છબસ્થ વીતરાગ ભગવંતો.૧ આ. હા. ટી. તથા લ. વિ.માં જિળવા પદની વ્યાખ્યા કૃતાદિ જિનોથી પ્રધાન એટલે સામાન્ય કેવલિ અર્થાત્ કેવલજ્ઞાનીઓ એ પ્રમાણે કરવામાં આવી છે. અન્ય ગ્રંથકારો પણ નિપાવર પદની ઉપરોક્ત વ્યાખ્યા જ કરે છે; પરંતુ પ્રધાનને સ્થાને પ્રકૃષ્ટ શબ્દ વાપરે છે, આ રીતે સર્વ ગ્રંથકારોને નવરી પદથી કેવલજ્ઞાનીઓ અભિપ્રેત છે. આ રીતે નિભાવી પદ-શ્રુતાદિ જિનોથી પ્રધાન એવા કેવલજ્ઞાનીઓ એ અર્થમાં સિદ્ધ થાય છે. તિસ્થયરી-તિર્થવર -]-તીર્થકરો. તિસ્થયરા પદની વ્યાખ્યા પ્રથમ પદ્યના ધમ્મતિWયરે પદની વ્યાખ્યામાં આવી ગયેલ છે. નિબવી પદથી સર્વ કેવલજ્ઞાનીઓ આવી જાય છે, પદ અહીં તો શ્રી તીર્થકર ભગવંતોને જ ગ્રહણ કરવા છે માટે વિવિરા પદ પછી તિસ્થયરી . પદ મૂકેલ છે. પરીયંત્[pણીતું]-પ્રસાદવાળા થાવ. १. इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते । तद्यथा-श्रुतजिना अवधिजिना मनपर्याय ज्ञानजिनाः छद्मस्थवीतरागाश्च । –આ. હા. ટી. ૫. ૫૦૧ અ. २. जिनवराः श्रुतादिजिन प्रधाना; ते च सामान्य केवलिनोऽपि भवन्ति.... –આ. હા. ટી., પ. ૫૦૭ અ. રૂ. નવર: શ્રુતાલિનિને] પ્રણ: I -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy