________________
લોગસ્સ-સૂત્ર ૭ ૧૫૧
ચે. વં. મ. ભા. રજ અને મલની પૂર્વોક્ત ગ્રંથકર્તા જે રીતે ત્રણ વ્યાખ્યાઓ આપે છે તે રીતે ત્રણ વ્યાખ્યાઓ ન આપતાં માત્ર એક જ વ્યાખ્યા આપે છે કે બંધાતું કર્મ તે રજ છે અને બંધાયેલું કર્મ તે મલ છે.૧
આ રીતે વિદુવરમના પદ-જેમણે સર્વ પ્રકારનાં કર્મોને (વિશિષ્ટ પરાક્રમ પૂર્વક) દૂર કરી નાખ્યાં છે તેવા-એ અર્થમાં સિદ્ધ થાય છે.
પદ્દીનનરમાળા-[પ્રક્ષીળનરામરળા:]-પ્રકૃષ્ટ રીતે (સંપૂર્ણ રીતે) નષ્ટ થયાં છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમના એવા.
પ્રક્ષીનરામરળા: પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે ઃ
जरा च मरणं च जरामरणे, प्रक्षीणे जरामरणे येषां ते प्रक्षीणजरामरणाः ।
આ. હા. ટી. વગેરે લગભગ બધા ગ્રંથો પદ્દીનનરમરળા પદની છાયા પ્રશ્નીરામરળા કરે છે. ઉપરાંત વિચરયમના અને પદ્મીનનરમા એ બે પદો વચ્ચે કાર્યકારણ સંબંધ યોજે છે. એટલે કે શ્રી તીર્થંકર ભગવંતો વિધૂતરજોમલ છે માટે પ્રક્ષીણજરામરણ છે એમ જણાવે છે.
આ પ્રમાણે દ્દીપનનમરા પદ-જેમની વૃદ્ધાવસ્થા અને મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલાં છે તેવા-એ અર્થમાં સિદ્ધ થાય છે.
ચડવીસંપિ-વિજ્ઞતિપિ]-ચોવીસ અને બીજા.
અહીં વપરાયેલ ત્તિ શબ્દનો ભાવાર્થ અને બીજા એ પ્રમાણે થાય છે. પ્રથમ પદ્યમાં વડવીસંપિ પદ દ્વિતીયાના બહુવચન અર્થમાં વપરાયેલ છે, જ્યારે અહીં ચડવીસંપિ પદ પ્રથમાના બહુવચન અર્થમાં વપરાયેલ છે. એટલે ચોવીસ અને બીજા એ પ્રમાણે અર્થ સમજવો.
બિળવા-[બિનવા:]-જિનવરો.
१. कम्मं रयत्ति वुच्चइ, बज्झतं बद्धयं मलं होइ ।
-ચે. વં. મ. ભા., ગા. ૬૨૨, પૃ. ૧૧૨ -આ. હા. ટી. ૫. ૫૦૭ અ.
२. प्रक्षीणे जरामरणे येषां I
રૂ. તથૈવંભૂતા અતત્ત્વ પ્રક્ષીવનરામરળા: રિળામાવાત્ ।-આ. હા. ટી. ૫. ૫૦૭ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org