________________
૧૪૦ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
અહીં એક વાત ટાંકવી જરૂરની છે કે-ધ. સં. ગ્રંથ હિંતે પાઠને બદલે અ ંતે પાઠ જણાવે છે, જ્યારે બાકીના ગ્રંથકારો અત્યંત પાઠને માન્ય રાખે છે.
આ રીતે અત્યંતે પદ-વંદન-નમસ્કારને, પૂજા-સત્કારને તથા સિદ્ધિગમનને જેઓ યોગ્ય છે તેવા, તેમ જ આઠેય કર્મો, ઇન્દ્રિયો, વિષયો, કષાયો આદિ અરિઓને હણનારા-એ અર્થમાં સિદ્ધ થાય છે.
વિત્તફİ-[ીત્તવિષ્ય]-કીર્તન કરીશ, નામોચ્ચારણપૂર્વક સ્તવીશ.
અહીં જે કીર્તન કરવાનું છે તે નામથી અને ગુણોથી કીર્તન કરવાનું છે. કીર્તન કરવાનું કારણ દેવતા, મનુષ્યો અને અસુરો સહિત સમગ્ર લોક માટે કીર્તનીય એવા તે ભગવંતોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપ રૂપ વિનયદર્શાવ્યો તે છે. તેમના આ ગુણોને ખ્યાલમાં રાખીને અહીં તેમનું કીર્તન કરવામાં આવેલ છે.
ત્તિસ્સું રૂપ દ્વૈતૂં ધાતુનું ભવિષ્યકાળના પ્રથમ પુરુષ એકવચનનું છે.
ત્તિસ્સું પદનો સામાન્ય અર્થ હું કીર્તન કરીશ એટલો જ થાય છે. પરંતુ તેનો વિશિષ્ટ અર્થ પોતપોતાના નામથી, યા તો નામોના ઉચ્ચારણ પૂર્વક હું સ્તવના કરીશ થાય છે. એમ આ. હા. ટી. આદિ સમસ્ત ગ્રંથકારો જણાવે છે. માત્ર આ. દિ. ત્તિiનો અર્થ થયિષ્યે-કહીશ. એ પ્રમાણે કરે છે.
વિત્તÉરૂપ અંગે વિચારણા કરીએ તો, સંસ્કૃત ભાષાના જીત્તવિઘ્ને રૂપને પ્રાકૃતમાં ઢાળવામાં આવતાં ઋયિ એટલા અંશનું પ્રાકૃત
-ધ. સં., ૫. ૧૫૫ અ.
१. अरहन्ते इति विशेष्यपदम् ।
कित्तेमि कित्तेणिज्जे, सदेवमणुआसुरस्स लोगस्स । ૨. હંસળ નાળ પત્તિ, તવ વિળો યંત્તિઓ તેનિં
३. कीर्तयिष्यामीति स्वनामभिः स्तोष्ये इत्यर्थः । ४. कीर्तयिष्ये कथयिष्ये
Jain Education International
૭૭||
-આ. નિ., ગા. ૧૦૭૭ -આ. હા. ટી, ૫. ૪૯૪ ૨. -આ. દિ., ૫. ૨૬૭ ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org