SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નત્થ-સૂત્ર ૦ ૧૨૧ ૬. નિહિતોષ ૭. શરી-ઢોષ૮. ઈતિ-રોષ નિગડમાં પગ નાખ્યા હોય તેની માફક પગ પહોળા રાખવા તે. નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય સ્થાનકે હાથ રાખવો તે. ઘોડાના ચોકડાની પેઠે રજોહરણયુક્ત હાથ રાખવો તે. ૯. વધૂ-રોગ- નવ પરિણીત વધૂની પેઠે માથું નીચું રાખવું તે. ૧૦. નવ્વોત્તર-દોષ- નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ સુધી લાંબુ વસ્ત્ર રાખવું તે. [સાધુ નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉપર ચોળપટ્ટો પહેરે છે, તેને લક્ષ્યમાં રાખીને આ દોષ કહેલો છે.] ૧૧. તન-તોષ-ડાંસ- મચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજ્જાથી હૃદયને આચ્છાદિત કરી સ્ત્રીની પેઠે ઢાંકી રાખવું તે. ૧૨. સંતોષ- શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખવું તે. ૧૩. જૂ- ત્ની-તોષ-આલાવા ગણવાને માટે અથવા સંખ્યા ગણવાને માટે આંગળીનું આલંબન લેવું કે પાંપણના ચાળા કરવા તે. ૧૪. વાયરો - કાગડાની પેઠે ડોળા ફેરવવા તે. ૧૫. પ-તોષ- પહેરેલાં વસ્ત્રો પરસેવાથી મલિન થશે તેમ જાણીને તેને ગોપવી રાખવાં તે. ૧૬. શિલ્પ-તોષ- યક્ષાવિષ્ટની માફક માથું ધુણાવવું તે. ૧૭. પૂર્વ-રોષ- મૂંગાની માફક હું શું કરવું તે. ૧૭. વિ-તોષ- આલાવા ગણતાં મદિરા પીધેલાની માફક બડબડાટ કરવો તે. ૧૯. પ્રેક્ષ્ય-તોષ- વાનરની પેઠે આસપાસ જોયા કરવું અને હોઠ હલાવવો તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy