________________
ઈરિયાવહી-સૂત્ર ૦૮૩ નોમી-નં-બૂમ, વિપત્તિ-સહિયા ય પક્ષો રૂચિ-મિસ્ટ્રીમો, સવિ-બ્રીડ-ના દ્દા गद्दहय-चोर-कीडा, गोमय-कीडा य धन्न-कीडा य ।
-ગોવાસ્ત્રિય-તિયા, તેરેંદ્રિય રંગોવા પાછલા
ભાવાર્થ-કાનખજૂરો, માંકડ, જૂ, કીડી, ઉધેઈ, મકોડા, ઈયળ (ધ્યાનમાં થતી), વિમેલ, સાવા-સવા (માણસના વાળના મૂળમાં થાય છે.) ગાય વગેરે પ્રાણી પર થતા ગીંગોડા વગેરેની જાતિઓ તથા, ગધેયા, ચોરકીડા, છાણના કીડા, ધાન્યના કીડા, કુંથુઆ, ગોપાલિક (ચોમાસામાં થતા એક જાતના કીડા, જેને ભરવાડણ કહેવામાં આવે છે.) ઇયળ, ગોકળગાય ને ઇંદ્રગોપ (વરસાદમાં થતો લાલ રંગનો કીડો) વગેરે તેઇદિય જીવો છે.
રાિ -[વતુરિન્દ્રિય ]-ચાર ઇંદ્રિયવાળા જીવો.
કાન સિવાયની ચારે ઇંદ્રિયો હોય, તેને ચાર ઇંદ્રિયવાળા જીવો કહે છે. તેદિય જીવો કરતાં આ જીવોને ચક્ષુરિંદ્રિય વધારે હોય છે. તેનો પરિચય જીવવિચાર-પ્રકરણમાં નીચે મુજબ આપ્યો છે :
चउरिदिया य विञ्छू, ढिकुण भमरा य भमरिया तिड्डा । मच्छिय-डंसा मसगा, कंसारी-कविलडोलाई ॥१८॥
ભાવાર્થ - વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, મચ્છર, ડાંસ, મસક, માસ, કંસારી, ખડમાકડી વગેરે ચતુરિંદ્રિય જીવો છે.
પરિયિા-[પન્દ્રિયા:]-પાંચ ઇંદ્રિયવાળા જીવો.
જેને પાંચ ઇંદ્રિયો પૂરી હોય, તે પંચેન્દ્રિય જીવ કહેવાય છે. તેના મુખ્ય વિભાગો ચાર છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારક એટલે સાત પ્રકારની નારકીમાં ઉત્પન્ન થતા જીવો. તિર્યંચ એટલે પક્ષી, પશુ, જળચર ખેચર, ભૂચર આદિ પ્રાણીઓ. દેવ એટલે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આદિ ચાર પ્રકારના દેવો.
મા -[મહતી:]-લાતે મરાયા હોય. વત્ત-[વર્તતા:]-ધૂળ વડે ઢંકાયા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org