SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ उदीरेंति, से तं नोइंदिया-जवणिज्जे, से तं जवणिज्जे ! હે ભગવન્! તે યાપનીય શું છે ? હે સોમિલ ! યાપનીય બે પ્રકારે છે, તે આ પ્રમાણેઃ- ઇંદ્રિયયાપનીય અને નોઇંદ્રિય-યાપનીય. હે ભગવન્! ઇંદ્રિય-યાપનીય એટલે શું ? હે સોમિલ ! શ્રોસેંદ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેદ્રિય, જિન્દ્રિય અને સ્પર્શેઢિય-એ પાંચ ઇન્દ્રિયો ઉપઘાત-રહિત (અપકાર કે હાનિરહિત) મારે આધીન વર્તે છે, તે ઇન્દ્રિય-યાપનીય છે. હે ભગવન્! નોઇંદ્રિય-યાપનીય એટલે શું ? હે સોમિલ ! મારાં ક્રોધ, માન, માયા અને લોભ—એ ચારે કષાયો વ્યચ્છિન્ન થયેલા હોઈ (નાશ પામલા હોઈ) ઉદયમાં આવતા નથી, તે નોઇંદ્રિયવ્યાપનીય છે. એ પ્રમાણે યાપનીય કહ્યું. - શ્રીહરિભદ્રસૂરિએ આવશ્યકસૂત્રની ટીકામાં વંદન અધિકારમાં થાપનીય વેન્દ્રિયોપશમાંકિતા રે એવો અર્થ કરેલો છે, એટલે ઇંદ્રિય અને મનની વિષયો તથા વિકારોથી ઉપઘાતરહિત અવસ્થા, એ યાપનીય છે. નિતીદિલ્માણ નિધિજ્ય-નૈષધિની ક્રિયા વડે. (૧) જે ક્રિયા વડે અતિચારનો નિષેધ કરવામાં આવે, અતિચારનું પ્રતિક્રમણ કરવામાં આવે તે નૈષધિની. સુગુરુ વંદણ-સૂત્રમાં યાપનીયા (વંદના) પછી નીચેનો પાઠ બોલાય છે, તે નૈશ્વિકી(વંદના)નો છે : शिष्य:-खामेमि खमासमणो ! देवसि वईक्कम । T:-[ગદવિ રવામિ તુN]. शिष्यः-आवस्सिआए पडिक्कमामि । खमासमणाणं देवसिआए आसायणाए, ...મપ્પાdi વોસિરાશિ છે. ગુરુખામણા સૂર (અભુદ્ધિઓ સૂરા) વડે ગુરુ પ્રત્યે થયેલા અપરાધોની ક્ષમા માગવામાં આવે છે, એટલે તે પણ નૈષધિની(વંદના)ના જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy