SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તેના માલિકો, મોટા ભાગે તેના ઉપર ગુજરાન ચલાવતાં ખેડૂતો, તેમાનાં ઘણાં ખરાં ગાય-ભેંસને કતલખાને ધકેલી દે છે. ગાય-ભેંસની કતલને મુખ્યત્વે ફક્ત બે જ રાજ્યોમાં કાયદેસર ગણવામાં આવી છે. 1. પૂર્વમાં માર્કસવાદી શાસક એવા પશ્ચિમ બંગાળમાં અને 2. દક્ષિણમાં કેરાળા. અલબત્ત, પશુઓને રાજ્ય બહાર કતલખાને મોકલવા તે ખરેખર ગેરકાયદેસર છે, આમ છતાં, વેપારીઓ લાંચ આપીને કે અન્ય કોઈપણ માર્ગે ગાય-ભેંસ-બળદોને રેલવે દ્વારા કે ટ્રકો દ્વારા પશ્ચિમ બંગાળ કે કેરાળામાં મોકલી આપે છે. આ પ્રાણીઓ, સાથે રાખેલ અન્ય પ્રાણીઓને વારંવાર શિંગડાં મારી લોહીલુહાણ કરી દે છે અને તે રેલવે કે ટ્રકોમાંથી કૂદે છે ત્યારે તેમના ગુપ્તાંગોમાં પણ ઈજાઓ થાય છે. કેટલાંક તો રેલ્વેના ડબ્બાઓમાં કે ટ્રકોમાં ગંગાબાઈ મરે છે. તો હજ્જારો ગાય-ભેંસને મોટે ભાગે ખોરાક અને પાણી વગરની ગેરકાયદેસર જમીન ઉપર છૂટી મૂકી દેવાય છે. જો તે ગાય-ભેંસ થાકને કારણે બેસી જાય કે ગબટી પડે તો માલિકો તેનાં પૂછડાં આમળી અથવા મરચાં કે તમાકુ તેના આંખમાં નાખી તેના આગળ ચાલવા માટે મજબૂર કરે છે. આવા વ્યવહારની સામેના આંદોલનને સંખ્યાબંધ નામાંકિત કાર્યકરોનો ટેકો મળે છે. બે અઠવાડિયા પહેલાં મે, 2000ના બીજા અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય વિરોધ દિનના કાર્યક્રમમાં પાઉલ મેકોર્ટની (Paul McCartney), LESA GULST (Brigitte Bardot), zeldol Hall (Steven Seagal), અને નીના હેગને (Nina Hagen) પોત પોતાના દેશમાં ભાગ લીધો હતો. પાઉલ મેકાર્ટની (Paul McCartney) એ જાહેર કર્યું હતું કે આજે ભારતમાં ગાયમાતા અને તેનાં બચ્ચાંઓનો જે રીતે બહિષ્કાર કરવામાં આવે છે, રસ્તે રખડતી મૂકી દેવામાં આવે છે તેની પીડાઓ જોઈ મારું હૈયું કકળી ઊઠે છે. ભારતીય ચર્મ નિકાસ ઉદ્યોગ 16 કરોડ ડોરનું ચામડું પુરું પાડે છે. ગેપ (Gap) અને તેને ઉપકારક બનાના રિપબ્લિક (Banana Republic) અને ઓલ્ડ નેવી (OId Navy) તેમનાં વસ્ત્રોમાં ભારતીય ચર્મનો ઉપયોગ કરે
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy