________________ From : <RAMARNAT@us.orecle.com> તમારો લેખ ખૂબ જ સુંદર છે. હું જૈન નથી પણ સંપૂર્ણ શાકાહારી (Vegan) બનવા માટે પ્રયત્ન કરતો તમિળ શાકાહારી (Vegetarian) છું અને અમે બધાં અહિંસામાં માનીએ છીએ. અમારી પાસે ઘરે કુતરાં, બિલાડી, ગાય-ભેંસ, બકરી..... વગેરે છે. હવે અમે તેમને શક્ય એટલી સારી રીતે રાખીશું. તમે જે લખ્યું તેમાં શબ્દ શબ્દનો ભાવાર્થ હું સમજ્યો છું. અમર Date : Thu, 04 Sep., 1997 12:13:29-0700 From : Janak<jlalan@pacbell.net> મિ. પ્રવીણ શાહ ! આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મને ખાતરી છે કે ખૂબ જ થોડા સમયમાં તમને લાગશે કે તમે ખૂબ મોટું કામ કર્યું છે. તમે ખરેખર “સાચા જૈન” છો. બીના લાલન 'Date : Mon, 08 Sep, 1997 16:38:50-6700 From : Deepak Patel<dpatel @BayNetworks.COM> મને તમારો પત્ર/લેખ ગમ્યો. હું જાણું છું કે ગમવા ન ગમવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ એક ખતરનાક હકીકત છે. હું શાકાહારી છઉં. દીપક પટેલ Date : Wed. 19 Aug, 1998 08:33:28-0700(PDT) From : Frank Riela<friela @conflictnet.org> તમારી નોંધે મને બધી રીતે ખાતરી કરાવી છે. છેલ્લા કેટલાંક વર્ષોથી હું સંપૂર્ણ શાકાહારી (Vegan) બની ગયો છું. અલબત્ત, આ બધી વાત વાંચીને હું બેચેન બની ગયો. છતાં, એ વાત એટલી સારી છે કે આપણે અમુક ચોક્કસ રીતે શા માટે જીવવું જોઈએ, એ યાદ અપાવે છે. મારું લોહી પણ ઉત્તમ રીતે કામ કરે છે. કોલેસ્ટેરોલ ઓછું છે અને લોહ તત્ત્વ પણ ઊંચુ છે. જ્યારથી હું સંપૂર્ણ શાકાહારી બન્યો ત્યારથી મારું