________________ અમેરિકામાં ડેરી ઉદ્યોગ અંગે સંપૂર્ણ અને સારી રીતે લખાયેલ લેખ છે. આ વિષય અંગે મેં ઘણા લેખ વાંચ્યા છે, પણ તમારા લેખે ખરેખર મને અત્યંત વિચલિત કરી દીધી છે. મેં પહેલીવાર આ ખતરનાક વાત સાંભળી ત્યારથી અર્થાત બે વર્ષ પહેલાંથી હું સંપૂર્ણ શાકાહારી (Vegan). બની ગઈ છું. મારા પતિ પણ ધીરે ધીરે સંપૂર્ણ શાકાહારી (Vegan). બની રહ્યા છે અને મારો પુત્ર તો જન્મતાંની સાથે જ ડેરી પેદાશોની એલર્જી ધરાવે છે. જ્યોતિ વૈદ્ય Date : Mon, 29 Sep., 1997 09:15:46 + 0500 From : Sailu<sl_comdc@sriven.scs.co.in> તમારો પત્ર લેખ વાંચ્યા પછી મારી ખુશી જતી રહી છે. ખરેખર, મેં તમારો લેખ/ બે દિવસ પહેલાં જ વાંચ્યો. આ બે દિવસમાં જ્યારે જ્યારે મેં ચાનો ઘૂંટડો લીધો છે ત્યારે તમે લખેલ બધી હકીકતો યાદ આવી છે. ખરેખર, જે વાસ્તવિકતા છે તે પચાવતાં દુઃખ થાય છે. શૈલ Date : Tue, 23 Sep., 1997 00:32:55-400(EDT). From : APati@aol.com ડેરીની મુલાકાતમાં ભાગ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારું હૃદય ભડકથી થીજી ગયું છે. હું થોડીક શાકાહારી છું. મેં હાવર્ડ લીમેન (Haward Lyman)નું ભાષણ સાંભળ્યું છે અને માદા પ્રાણીઓના જીવન અને અધિકાર અંગેની પ્રવૃત્તિ અને સ્વપ્નમાં દેખાઈ. માંસાહારના કારણે ઓરિસ્સામાં મારા પતિને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ હવે અર્ધ શાકાહારી છે અને તેમના પૂર્વજો પાસેથી પ્રાપ્ત શાકાહાર તરફ વળ્યા છે. મેં તમારો લેખ તેમને મોકલ્યો છે. આપનો આભાર. પુનઃ ખૂબ ખૂબ આભાર માનીશ. અનીતા પાટી Date : 25 Aug, 98 11:59:27-0700