SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) • અહંકાર સહિત સામાયિક કરવી. . રાજ્ય આદિ અપરાધના ભયથી સામાયિક કરવી. • સામાયિકના ફળ માટે નિયાણું બાંધવું. • સામાયિકના ફળમાં શંકા સાથે સામાયિક કરવી. • ગુસ્સા સાથે સામાયિક કરવી. • દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેના આદર વગર સામાયિક કરવી. • બીજા કોઈના કહેવાથી અને બહુમાન વગર સામાયિક કરવી. D.4.2.1.2.2 વાચનના ૧૦ દોષ • સામાયિકમાં કુવચન બોલવા. • વગર વિચાર્યે બોલવું. • સામાયિકમાં રાગ ઉત્પન્ન કરે તેવા ગીત વગેરે ગાવા. • પોતાની સગવડતા કે સમય બચાવવા માટે સૂત્રો સંક્ષિપ્તમાં બોલવા. • કલહ ઉપજાવે તેવી વાણી બોલવી. • વિકથા કરવી. • હસી મજાક કરવા. • અશુદ્ધ ઉચ્ચારો કરવા. · કારણ વગરનું બોલવું. • અસ્પષ્ટ ઉચ્ચારણવાળું બોલવું. D.4.2.1.2.3 કાયાના ૧૨ દોષો • એક પર બીજો પગ ચઢાવીને બેસવું. • અસ્થિર આસાન સાથે બેસવું. • અસ્થિર દ્રષ્ટિ રાખવી. • ઘરના કે અન્ય કામો માટે સામાયિકમાંથી વિચલિત થવું. • કોઈ વસ્તુનો ટેકો લેવો. • કોઈ કારણ વગર હાથ-પગ કે શરીરને સંકોચવા કે ફેલાવવા. • આળસ મરડવી કે સુઈ જવું. ♦ હાથ કે પગની આંગળીઓને મરોડીને ટચાકા ફોડવા. • શરીર પરથી ધૂળ ખંખેરવી. Page 48 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy