________________
•
તેને હું સમતાના પાણીથી ભરું છું
Compodium of Jainism – Part (II)
·
જેમ જેમ તીર્થંકર ભગવાનને સ્નાન કરાવું છું તેમ તેમ મારા કર્મો ધોવાઈ જાય છે
મારો આત્મા એ જ્ઞાનનો કળશ છે જે સમતાના પાણીથી ભરેલો છે. જેમ જેમ ભગવાનને સ્નાન કરાવું છું, હું પ્રાર્થના કરું છું કે મારી કર્મની અશુદ્ધિઓ મારી આત્મા ઉપરથી ધોવાઈ જાય. જળ સમુદ્રનું પ્રતીક છે. દરેક જીવાત્મા એ જન્મ, જરા અને મૃત્યુના સમુદ્રમાં ફસાયેલા છે. આ પૂજા આપણને યાદ અપાવે છે આપણે પાણીની જેમ પ્રામાણિકતા, સત્ય, પ્રેમ અને દરેક જીવો પ્રત્યે કરુણા રાખીને જીવવું જોઈએ. આ રીતે આપણે સંસાર સમુદ્ર તરીને મોક્ષને પામી શકીએ છે.
D.3.4.1.4.2.2 ચંદન પૂજા
જેઓના મુખ અંતરની શાંતિથી પ્રકાશિત છે.
.
•
જેમના સ્વભાવમાં જ શાંતિ છે.
•
તે અરિહંત ભગવાનની હું પૂજા કરું છુ.
.
જેથી મારો આત્મા પણ શાંત થાય
આપણા આત્માને શાંત કરવા માટે આપણે અરિહંત ભગવાનને ચંદનનાં લેપથી પૂજા કરીએ છીએ કારણ કે અરિહંત ભગવાન શાંતિનું સર્વોત્તમ ઉદાહરણ છે અને તેમની મુખમુદ્રા પણ શાંતિપૂર્ણ હોય
છે.
કે
ચંદન એ શાંત પ્રકૃતિને દર્શાવે છે, ચંદનને પાણી સાથે મેળવીને અર્પણ કરવાથી દુનિયાના દુઃખના
અંત આવે છે.
પૂજા કરતી વખતે દરેકે સમ્યગ જ્ઞાન વિશે ચિંતન કરવું જોઈએ. સમ્યગ જ્ઞાન એટલે આત્મા કર્મ અને તેના સંબંધ વિશેની યોગ્ય જાણકારી. જૈન દર્શન માને છે કે જ્ઞાનનો માર્ગ એ મુક્તિ મેળવવા માટે મુખ્ય છે.
પૂજાની જગ્યા
બોલવાના મંત્ર
૧
જમણા પગનો અંગૂઠો અને ડાબા પગનો અંગૂઠો
નમો અરિહંતાણં
ર
જમણો અને ડાબો ઢીંચણ
નમો સિદ્ધાણં
3
જમણો અને ડાબો હાથ
४
જમણો ખભો અને ડાબો ખભો
૫
મસ્તિષ્કનો મધ્ય ભાગ
S
કપાળનું મધ્યબિંદુ
નમો આયરિયાણં
નમો ઉવ્વઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસી પંચ નમુક્કારો
૭
ગળા કે કંઠનો મધ્ય ભાગ
સવ્વ પાવ પણાસણો
Page 28 of 307