Book Title: Agam Deep 26 MahaPacchakhanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005086/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ મહા પચ્ચક્ઝર્ષ - ત્રીજો પચનો - ગુર્જર છાયા વિષય અનુક્રમ | પૃષ્ઠક મંગલ 1-2 | ૨૪વોસિરાવવું અને ખામણા 3-7 | ૨૪નિંદા-ગહ આદિ 8-12 ૨૪ભાવની 13-17 24-25 મિથ્યાત્વ ત્યાગ, આલોચના, પ્રાયશ્ચિત 18-36 25-26 | | વિવિધ ધર્મોપદેશ આદિ ૩૭-૧૪ર | 26-31 T Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [24] - -- - - -- -- --- नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ Zanzara ૨૬મહાપચ્ચકખાણ પઈણય LESS SSSS ત્રિીજું પ્રર્શિક-ગુર્જર છાયા) [1] હવે હું ઉત્કૃષ્ટ ગતિવાલા તીર્થકરોને, સર્વ જિનોને, સિદ્ધોને અને સંતો (સાધુઓ) ને નમસ્કાર કરૂં છું. ઈરીસર્વ દુઃખ રહિત એવા સિદ્ધોને અને અરિહંતોને નમસ્કાર થાઓ, જિનેશ્વર ભગવાને ભાખેલું સર્વ સદઉં છું, અને પાપના યોગને પચ્ચખું છું. []જે કંઈ પણ માઠું આચરણ મારાથી થયું હોય તે હું સાચા ભાવથી નિંદુ છું, અને મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે સર્વ આગાર રહિત સામાયિક હું કરું છું. [4-5] બાહ્ય ઉપધિ (વસ્ત્રાદિક), અભ્યતર ઉપધિ (ક્રોધાદિક), શરીર વિગેરે ભોજન સહિત સર્વને મન, વચન, કાયાએ વોસિરાવું છું. રાગનો બંધ, દ્વેષ, હર્ષ દીનપણું આકુળપણું, ભય, શોક, રતિ અને મદને હું વોસિરાવું છું. . []રોષ વડે, કદાગ્રહ વડે, અકૃતજ્ઞતા વડે તેમજ અસતું ધ્યાનવડે જે કાંઈ હું અવિનયપણે બોલ્યો હોઉં તે ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. [9]સર્વે જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ખમો, આશ્રયોને વોસિરાવીને સમાધિ (શુભ) ધ્યાનને હું આવું છું. [8] નિંદવા યોગ્ય હોય તેને હું નિંદુ છું, જે ગુરૂ, સાક્ષીએ નિંદવા યોગ્ય હોય તેને ગહું છું અને જિનેશ્વરે જે જે નિષેધ્યું છે તે સર્વને હું આલોચું છું. | [૯]ઉપધી, શરીર ચતુર્વિધ આહાર, અને સર્વે દ્રવ્યોને વિષે મમતા તે સર્વને ' જાણીને હું ત્યાગ કરૂ છું. [૧૦]નિર્મમપણાને વિષે ઉદ્યમવંત થએલો હું મમતાનો સમસ્ત પ્રકારે ત્યાગ કરું છું. એક મારે આત્માનું જ આલંબન છે, બીજું સર્વ વોસિરાવું છું. [૧૧]મારૂં જે જ્ઞાન તે મારો આત્મા છે, આત્મા તેજ મારૂં દર્શન અને ચારિત્ર છે, આત્મા જ પચ્ચકખાણ છે. આત્મા જ મારૂં સંયમ અને આત્મા જ મારો યોગ છે. [૧૨]મૂલગુણ અને ઉત્તરગુણ જે મેં પ્રમાદથી ન આરાધ્યા હોય તે સર્વને હું નિંદુ છું અને આગામી કાલને વિષે થનારાથી હું પાછો વળું છું. [૧૩-૧]હું એકલો છું મારું કોઈ નથી, અને હું પણ કોઈનો નથી એમ અદીન ચિત્તવાળો આત્માને શિક્ષા આપે. જીવ એકલો ઉપજે છે, અને એકલો નાશ પામે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬ 25 એકલાને મરણ હોય છે અને એકલો જ જીવ કમર રહિત થઈ મોક્ષ પામે છે. એકલો કર્મ કરે છે, તેનું ફલ પણ એકલોજ અનુભવે છે, એકલો જન્મે છે ને મરે છે ને પરલોકમાં એકલાજ ઉત્પન્ન થાય છે. જ્ઞાન, દર્શન, લક્ષણવંત એકલો મારો આત્મા શાશ્વતો છે; બાકીના મારા બાહ્ય ભાવ સર્વે સંયોગરૂપ છે. [૧૭]જેનું મૂળ સંયોગ છે એવી દુખની પરંપરા જીવ પામ્યો તે માટે સર્વ સંયોગ સંબંધને ત્રિવિધે વોસિરાવું છું. [૧૮]અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, અને જીવ તથા અજીવને વિશે મમત્વ, તેને હું નિંદુ છું અને ગુરૂની સાક્ષીએ ગહું છું.. * [૧૯મિથ્યાત્વને સારી રીતે જાણું છું. તેથી સર્વ અસત્ય વચનને અને સર્વ થકી મમતાને છોડું છું અને સર્વને ખમાવું છું. [૨૦]જે જે ઠેકાણે મારા અપરાધો થએલા જિનેશ્વર ભગવાન જાણે છે સર્વ પ્રકારે ઉપસ્થિત થએલો હું તે અપરાધને તેમજ આલોચું છું. [૨૧]ઉત્પન્ન એટલે વર્તમાનકાલની, અનુત્પન્ન એટલે ભવિષ્યકાલની માયા બીજીવાર ન કરૂં એ રીતે આલોચન નિંદન અને ગહ વડે ત્યાગ કરૂં છું. [૨૨]જેમ બોલતું બાળક કાર્ય અને અકાળે બધુએ સરળ પણે કહી દે તેમ માયા અને મદવડે રહિત પુરૂષ સર્વ પાપ આલોચે. [23] જેમ ધી વડે સિંચેલો અગ્નિ દીપે તેમ સરળ થએલા માણસને આલોઅણ શુદ્ધ થાય અને શુદ્ધ થએલાને વિશે ધર્મ સ્થિર રહે તેમજ પરમ નિર્ણ એટલે મોક્ષને તે પામે. [24] શલ્ય સહિત માણસ સિદ્ધિ પામે નહિ, એમ પાપ મેલ ખરી ગએલા (વીતરાગ) ના શાસનમાં કહેલું છે, માટે સર્વ શલ્યને ઉદ્ધરીને કલેશ રહિત એવો જીવ સિદ્ધિ પામે છે. [૨૫૨૬]ઘણું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે આલોવીને નિઃશલ્ય થઈ સંથારો (અણશણ) આદરે તો તેઓ આરાધક થાય છે. જેઓ થોડું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે ન આલોવે તે અત્યંત જ્ઞાનવંત છતાં પણ આરાધક ન થાય. [૨૭]ખરાબ રીતે વાપરેલું શસા, વિષ, દુષ્પયુકત વૈતાલ દુષ્પયુક્ત યંત્ર, અને પ્રમાદથી કોપેલો સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.) ૨૮-કારણથી અંત કાળે અણઉદ્વરેલું ભાવ શલ્ય દુર્લભ બોધિપણું અને અનંત સંસારીપણું કરે તે કારણથી ગારવ રહિત જીવો પુનર્ભવ રૂપી લતાઓના મૂળ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્ધરે [30] જેમ ભારનો વહન કરનારો માણસ ભાર ઉતારીને હળવો થાય તેમ પાપનો કરનારો માણસ આલોચના અને નિંદા કરીને ઘણો જ હળવો થાય છે. [31-32] માર્ગને જાણનારા ગુરૂ તેનું જે પ્રાયશ્ચિત કહે છે તે અનવસ્થાના (અયોગ્ય) પ્રસંગની બીકવાળા માણસે તેમજ અનુસરવું. તે માટે જે કંઈ અકાર્ય કર્યું હોય તે સર્વ છુપાવ્યા સિવાય દસ દોષ રહિત જેમ થયું હોય તેમજ કહેવું જોઈએ. [૩૩]સર્વ પ્રાણીઓના આરંભ, સર્વ અસત્યવચન, સર્વ અદત્તાદાન, સર્વ Page #13 -------------------------------------------------------------------------- ________________ 26 મહાપચ્ચકખાણ- [34] મૈથુન અને સર્વ પરિગ્રહનો હું ત્યાગ કરૂં છું. 1 [૩૪]સર્વ અશન અને પાનાદિક ચતુર્વિધ આહાર અને જે (બાહ્ય પાત્રાદિ) ઉપધિ અને કષાયાદિ અત્યંતર ઉપધિ તે સર્વને ત્રિવિધ વોસિરાવું છું. [૩૨]વનમાં, દુકાળમાં અથવા મોટો રોગ ઉત્પન્ન થયે છતે જે વ્રત પાળ્યું અને ન ભાંગ્યું તે શુદ્ધ પાળ્યું સમજવું. [૩૬]રાગે કરીને, દ્વેષે કરીને અથવા પરિણામે કરીને જે પચ્ચશ્માણ દુષિત ન કર્યું તે ખરેખર ભાવ વિશુદ્ધ પચ્ચખાણ જાણવું. [૩૭-૩૮]આ અનંત સંસારને વિષે નવી નવી માતાઓનાં દૂધ જીવે પીધાં તે સમુદ્રના પાણીથી પણ વધારે થાય છે. તે તે જાતિઓમાં વારંવાર મેં ઘણું રૂદન કર્યું તે નેત્રના આસુંનું પાણી પણ સમુદ્રના પાણીથી વધારે જાણવું. [૩૯]એવો કોઈ પણ વાળના અગ્ર ભાગ જેટલો પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતો જીવ જન્મ્યો નથી અને મર્યો નથી. [૪૦]લોકને વિષે ખરેખર ચોરાશી લાખ જીવયોનિયો છે. તેમાંની એકેક યોનિમાં જીવ અનંતી વાર ઉત્પન્ન થયો છે. [૪૧]ઉર્ધ્વલોકને વિષે, અધોલોકને વિષે અને તિર્યલોકને વિષે હું ઘણાં બાલ મરણ પામ્યો છું, તો તે મરણોને સંભારતો પંડિતમરણે હું મરીશ. [૪૨]મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બેન, મારો પુત્ર, મારી પુત્રી, એ બધાને સંભારતો હું પંડિત મરણ મરીશ. ૪િ૩સંસારમાં રહેલાં ઘણી યોનિમાં નિવાસ કરતા માતા, પિતા અને બંધુઓ વડે આખો લોક ભરેલો છે, તે તારૂં ત્રાણ તથા શરણ નથી. [૪]જીવ એકલો કર્મ કરે છે, અને તે એકલો જ માઠાં કરેલાં પાપના ફળને ભોગવે છે, અને એકલો જ જરા મરણવાળા ચતુગતિરૂપ ગહન વનમાં ભમે છે. 4i5-48] નરકમાં જન્મ અને મરણ ઉગ કરનારાં છે, નરકમાં અનેક વેદનાઓ છે તિર્યંચની ગતિમાં ઉગના કરનારા જન્મ અને મરણ છે, અથવા અનેક વેદનાઓ છે મનુષ્યની ગતિમાં જન્મ અને મરણ છે અથવા વેદનાઓ છે. દેવલોકમાં જન્મ, મરણ ઉગ કરનાર છે અને દેવલોકથી ચ્યવન થાય છે એ સર્વે સંભારતો હું પંડિત મરણ મરીશ. [49] એક પંડિત મરણ બહુ સેંકડો જન્મોને (મરણોને) છેદે છે. તે મરણે મરવું જોઈએ કે જે મરણ વડે મરેલો શુભ મરણવાળો થાય. [૫૦]જે જિનેશ્વર ભગવાનોએ કહેલું શુભ મરણ એટલેકે –પંડિત મરણ તેને શુદ્ધ અને શલ્ય રહિત એવો હું પાદાપેપગમ અણશણ લઈ કયારે પામીશ? પસર્વ ભવ સંસારને વિષે પરિણામના પ્રસંગ વડે ચાર પ્રકારના પુદ્ગલો મેં બાંધ્યા અને આઠ પ્રકારના કોનો સમુદાય મેં બાંધ્યો. પર-૫૪]સંસારચક્રને વિષે તે સર્વે પુદ્ગલો મેં ઘણી વાર આહારપણે લઈ પરીણમાવ્યા તો પણ તૃપ્તિ થઈ નહિ. આહારના નિમિત્તે હું સર્વ નરક લોકને વિષે ઘણી વાર ઉપન્યો છું તેમજ સર્વ પ્લેચ્છ જાતિયોમાં ઉપન્યો છું. આહારના નિમિત્તે Page #14 -------------------------------------------------------------------------- ________________ 27 ગાથા -56 મત્સ્ય ભયંકર નરકને વિષે જાય છે. તેથી સચિત્ત આહાર મનવડે પણ પ્રાર્થવાને યુક્ત નથી. [પપ-પ૭gણ અને કાષ્ટવડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ જીવ કામ ભોગો વડે તૃપ્ત થતો નથી.-- તેમ આ જીવ દ્રવ્ય વડે તૃપ્ત થતો નથી. - તેમ જીવ ભોજનવિધિવડે તૃપ્ત થતો નથી. પ૮]વડવાનલ જેવા અને દુખે પાર પામીએ એવા અપરિમિત ગંધ માલ્યવડે આ જીવ તૃપ્ત થઈ શકતો નથી. [૫૯]અવિદગ્ધ (કૂખ) એવો આ જીવ અતીત કાલને વિષે અને અનાગત કાલને વિષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ કરી તૃપ્ત ન થયો અને થશે નહીં. [0]દેવકુરૂ, ઉત્તરકુરૂમાં ઉત્પન્ન થએલાં કલ્પવૃક્ષોથી મળેલા સુખથી તેમજ મનુષ્ય વિદ્યાધર અને દેવોને વિષે ઉત્પન થએલા સુખવડે આ જીવ તૃપ્ત થયો નહિ. ડિ૧ખાવાવડે તેમજ પીવાવડે આ આત્મા બચાવાતો નથી; જો દુર્ગતિમાં ન જાય તો નિચે બચાવાએલો કહેવાય. ૬૨]દેવેન્દ્ર અને ચક્રવર્તિપણાના રાજ્યો તથા ઉત્તમ ભોગો અનંતીવાર પામ્યા પણ તેઓ વડે હું તૃપ્તિ પામ્યો નહિ. [3] દૂધ, દહીં, અને શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ મોટા સમુદ્રોને વિષે ઘણીવાર હું ઉત્પન્ન થયો તો પણ શીતળજીવડે મારી તૃષ્ણા ન છીપી. [૬૪]મનવચન અને કયા એ ત્રણ પ્રકારે કામભોગના વિષયસુખોના અતુલ સુખને મેં બહુવાર અનુભવ્યાં તો પણ સુખની તૃષ્ણા શમી નહિ. - દિપ જે કોઈ પ્રાર્થના મેં રાગ દ્વેષને વશ થઈ પ્રતિબંધ કરી ઘણા પ્રકારે કરી હોય તે હું નિંદું છું અને ગુરૂની સાક્ષીએ ગહું છું મોહાલને હણીને, આઠકમની સાંકળને છેદીને અને જન્મ મરણરૂપી આરહટ્ટને ભાંગીને તું સંસારથી મૂકાઈશ. [67] પાંચ મહાવ્રતને ત્રિવિધે ત્રિવિધ અરોપીને મન વચન અને કાય ગુપ્તિવાળો સાવધાન થઈ મરણને આદરે. [૬૮-૭૦]ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ તેમજ દ્વેષને ત્યજીને અપ્રમત્ત એવો હું તથા કલહ, અભ્યાખ્યાન, ચાડી, અને પરની નિંદાને ત્યાગ કરતો અને ત્રણ ગુપ્તિવાળો હું તથા પાંચ ઈદ્રિયોને સંવરીને અને કામના પાંચ (શબ્દાદિ ગુણોને રૂંધીને દેવ ગુરૂની અતિઆશાતનાથી બીતો હું મહાવ્રતનું રક્ષણ કરૂં. [71] કષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, અને આર્ત રૌદ્ર ધ્યાનને વજતો થકો ગુપ્તિવાળો તેમજ તેજલેશ્યા, પદમુલેશ્યા અને શુકલેશ્યા તથા અને શુકલધ્યાનને આદરતો અને તે સહિત પંચમહાવ્રતનું રક્ષણ કરું [૭૩]મનવડે મન સત્યપણે, વચન સત્યપણે અને કર્તવ્ય સત્યપણે એ ત્રણ પ્રકારે સત્ય પણે પ્રવર્તતો તથા જાણતો પંચમહાવ્રતનું રક્ષણ કરું છું. [૭૪]સાત ભયથી રહિત ચાર કષાયને રોકીને, આઠ મદના સ્થાનક રહિત થએલો હું પંચમહાવ્રતનું રક્ષણ કરું છું Page #15 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકુબાણ-[૭પ [૭પત્રણ ગુપ્તિ, પાંચ સમિતી, પચ્ચીસ ભાવનાઓ, જ્ઞાન અને દર્શનને આદરતો અને તે સહિત હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂં છું. [૬]એ પ્રમાણે ત્રણ દેડથી વિરક્ત, ત્રિકરણ શુદ્ધ, ત્રણ શલ્યથી રહિત અને વિવિધ અપ્રમત્ત એવો હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂં છું. ૭૭]સર્વ સંગને સમ્યક પ્રકારે જાણું છું. માયા શલ્ય, નિયાણ શલ્ય, અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્યોને ત્રિવિધે ટાળીને ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતીઓ મને રક્ષણ અને શરણ હો. [78-79 જેમ સમુદ્રનું ચક્રવાલ ક્ષોભે ત્યારે સમુદ્રને વિષે રત્નથી ભરેલા વહાણને કૂત કરણ અને બુદ્ધિવાળા વહાણવટીઓ રક્ષણ કરે છે. તેમ ગુણ રૂપી રત્નવડે ભરેલું પરિષહ રૂપી કલ્લોલો વડે ક્ષોભાયમાન થવા શરૂ થએલું પરૂપી વહાણ ઉપદેશ રૂપ આલંબનવાલા ધીર પુરૂષી આરાધે છે. . [૮૦-૮૨]જો આ પ્રમાણે આત્માને વિષે વ્રતનો ભાર મૂકનાર, શરીરને વિષે નિરપેક્ષ અને પર્વતની ગુફામાં રહેલા એવા તે સત્પરૂષો પોતાના અર્થને સાધે છે. જો પર્વતની ગુફા, પર્વતની કરાડ, અને વિષમ સ્થાનકોમાં રહેલા, ધીરજવડે અત્યંત તૈયાર રહેલા તે સંપુરૂષો પોતાનો અર્થ સાધે છે. તો કેમ સાધુઓને સહાય આપનાર એવા અન્યોઅન્ય સંગ્રહના બળવડે એટલે વૈયાવચ્ચ કરવાવડે પરલોકના અર્થે પોતાનો અર્થ ન સાધી શકે ? (સાધી શકે.) [૮૩અલ્પ, મધુર, અને કાનને ગમતું. આ વીતરાગનું વચન સાંભળતા જીવે સાધુઓની મધ્યે પોતાનો અર્થ સાધવા ખરેખર સમર્થ થઈ શકાય. [૮૪]ધીરપુરૂષોએ પ્રરૂપેલો, સત્પરૂષોએ સેવેલો અને ખૂબ મુશ્કેલ પોતાના અર્થને જે શિલાતલને વિષે રહેલા પુરૂષો સાધે છે તેઓ ધન્ય છે. [૮]પૂર્વે જેણે સંજમ જોગ પાળ્યો ન હોય, અને મરણકાળને વિષે સમાધિ ઈચ્છતો હોય તે વિષય સુખમાં લીનઆત્મા પરિસહ સહન કરવાને સમર્થ થતો નથી. [૮૭પૂર્વે જેણે સંયમ યોગ પાળ્યો હોય, મરણના કાલે સમાધિને ઈચ્છતો હોય, અને વિષય સુખ થકી આત્માને નીવાયો હોય તે પુરૂષ પરિસહને સહન કરવાને સમર્થ થઈ શકે. [૮૮]પર્વે સંયમ યોગ આરાધ્યો હોય, તે નિયાણા રહિત બુદ્ધિપૂર્વક : વિચારીને કષાયને મળીને, સજ્જ થઈને મરણને અંગીકાર કરે. [૯]જે જીવોએ સમ્યક્ પ્રકારે તપ કર્યો હોય તે જીવો પોતાનાં આકરાં પાપ કમને બાળવાને સમર્થ થઈ શકે છે. [0]એક પંડિત મરણને આદરીને તે અસંભ્રાંત સુપુરૂષ જલદીથી અનંત મરણોનો અંત કરશે. ૯૧-૮૨એક પંડિત મરણ છે અને તેનાં કેવાં આલંબન કહ્યાં છે ? એ બધાં, જાણીને આચાર્યો બીજ કોની પ્રશંસા કરે. પાદપોપગમ અણશણ, ધ્યાન અને ભાવનાઓ તે આલંબન છે, એ જાણીને (આચાય) પંડિત મરણને પ્રશંસે છે. [૯૩ોઈદ્રિયની સુખ શાતામાં આકુલ, વિષમ પરિસહને સહેવાને પરવશ થઈ Page #16 -------------------------------------------------------------------------- ________________ 29 ગાથા-૯૩ ગએલો અને સંયમ જેણે નથી પાળ્યું એવો ફિલબ (કાયર) માણસ આરાધનાના વખતે મુંઝાય છે. ૯૪]લજ્જાવડે, ગારવવડે અને બહુ શ્રુતના મદ વડે જેઓ પોતાનું પાપ ગુરૂઓને કહેતા નથી તેઓ આરાધક થતા નથી. [૫]દુષ્કર ક્રિયા કરનાર સુઝે, માર્ગને જાણે, કીર્તિને પામે અને પોતાનાં પાપ છૂપાવ્યા વિના તેની નિંદા કરે માટે આરાધના શ્રેય-કલ્યાણકારી ભલી કહી છે. [૯]તરણાંનો સંથારો અથવા પ્રાશુક ભૂમિ તે વિશુદ્ધિનું કારણ નથી, પણ જે મનુષ્યનો આત્મા વિશુદ્ધ હોય તેજ ખરો સંથારો કહેવાય. [૯]જિન વચનને અનુસરતી શુભધ્યાન અને શુભયોગમાં લીન એવી મારી મતિ થાઓ; જેમ તે દેશ કાલને વિષે પંડિત થયેલો આત્મા દેહ ત્યાગ કરે. [૯૮]જિનવર વચનથી રહિત અને ક્રિયાને વિષે આળસુ કોઈ મુનિ જ્યારે પ્રમાદી થાય ત્યારે ઈકિયો રૂપી ચોરો (તેના) તપ સંયમનો નાશ કરે છે. [૯]જિન વચનને અનુસરતી મતિ વાળો પુરૂષ જે વેળા સંવરમાં પેઠેલો હોય તે વેળા વાયરા સહિત અગ્નિની પેઠે મૂલ અને ડાળખાં સહિત કર્મને બાળી મૂકે છે. [૧૦]જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડનાં વૃક્ષોને પણ બાળે છે, તેમ પુરૂષાકાર (ઉદ્યમ) સહિત માણસ જ્ઞાનવડે કર્મનો ક્ષય કરે છે. [૧૦૧]અજ્ઞાની ઘણા કોડો વર્ષે કરીને જે કર્મ ખપાવે છે તે કર્મને ત્રણ ગુપ્તિએ ગુપ્ત જ્ઞાની પુરૂષ એક શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે. [૧૦૨-૧૦૫]ખરેખર મરણ પાસે આવ્યું છતે બાપ્રકારનું શ્રુતસ્કંધ (દ્વાદશાંગી) સર્વ મજબુત પણ સમર્થ ચિત્તવાળા માણસથી ચિંતવી શકાય નહિ. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે તે તેનું જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરાય છે, તેનાથી તે માણસ મોહજાલને અધ્યાત્મયોગ વડે છેદે છે. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે, તે પુરૂષ નિરંતર વૈરાગ્ય પામે છે. તેથી સમાધિ મરણે તેણે મરવું. ૧૦૬જેનાથી વૈરાગ્ય થાય તે તે કાર્ય સર્વ આદરવડે કરવું જોઈએ. જેથી સંવેગી જીવ સંસારથી મુક્ત થાય છે અને અસંવેગી જીવને અનંતો સંસાર થાય છે. [૧૦૭]જિનેશ્વર ભગવાને પ્રકાશેલો આ ધર્મ હું સમ્યક પ્રકારે ત્રિવિધ સહું છે. કારણ કે તે ત્રસ અને સ્થાવર પ્રાણીને હિતકારક છે અને મોક્ષ નગરનો રસ્તો [૧૦૮-૧૦૯]હું શ્રમણ છું સર્વ અર્થનો સંયમી છું જિનેશ્વર ભગવાને જે જે નિષેધેલું છે તે તે સર્વ તેમજ ઉપધિ, શરીર અને ચતુર્વિધ આહારને મન વચન અને કાયાવડે હું ભાવથી વોસિરાવું છું. [૧૧]મન વડે જે ચિતવવા યોગ્ય નથી તે સર્વ હું ત્રિવિધ વોસિરાવું છું. * [111-117] અસંયમથી વિરમવું, ઉપાધિનું વિવેક કરણ, (ત્યાગ કરવો, ઉપશમ, અયોગ્ય વ્યાપારથી વિરમ, ક્ષમા, નિલોંભતા અને વિવેક... આ Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકખાણ-પિ૧૩ પચ્ચખાણને રોગથી પીડાએલો માણસ આપત્તિમાં ભાવવડે અંગીકાર કરતો અને બોલતો સમાધિ પામે છે. એ નિમિત્તને વિષે જો કોઈ માણસ પચ્ચકખાણ કરીને કાલ કરે તો આ એક પણ પદ વડે પચ્ચકખાણ કરાવવું. [૧૧૪]મને અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત અને ધર્મ એ મંગલ છે, તેમનું શરણ પામેલો હું સાવદ્ય (પાપકમ) ને વોસિરાવું છું [૧૧૫-૧૧૯]અરિહંતો - સિદ્ધો - આચાર્યો - ઉપાધ્યાયો અને સાધુઓ મને મંગલ છે અને અરિહંતો મારા દેવ છે, તે અરિહંતોની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું. [૧૨]સિદ્ધોનો, અરિહંતોનો, અને કેવલીનો ભાવ વડે આશરો લઈને અથવા મધ્યના ગમે તે એક પદ વડે આરાધક થવાય છે. [૧૨]વળી જેને વેદના ઉત્પન્ન થઈ છે એવા સાધુ હૃદયવડે કાંઈક ચિતવે. અને કાંઈક આલંબન કરીને તે મુનિ દુઃખને સહન કરે. [૧૨૨]વેદનાઓ ઉત્પન્ન થાય ત્યારે આ તે શી વેદના ? એમ જાણી ખમે અથવા કાંઈક આલંબન કરીને તે દુઃખની વિચારણા કરે. [૧૨૩પ્રમાદમાં વર્તતા મેં નરકોમાં ઉત્કૃષ્ટી વેદનાઓ અનંતી વાર પામી છે. [૧૨૪]અબોધિપણું પામીને મેં આ કર્મ કર્યું આ જુનું કર્મ હું અનંતીવાર પામ્યો છે. [૧૨૫તે તે દુખના વિપાકોવડે ત્યાં ત્યાં વેદના પામે છતે અચિંત્ય જીવ પૂર્વે અજીવ કરાયો નહિ. [૧ર૬અપ્રતિબદ્ધ વિહાર, વિદ્વાન માણસોએ પ્રશંસેલું અને મહાપુરૂષ સેવેલું એવું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરે. [૧૨૭]જેમ છેલ્લા કાળે છેલ્લા તીર્થંકર ભગવાને ઉદાર ઉપદેશ આપ્યો એમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરું છું. [૧૨૮-૧૨૯બત્રીસ ભેદે યોગ સંગ્રહના બળ વડે સંયમ વ્યાપાર સ્થિર કરી અને બાર ભેદે તપરૂપ નેહપાને કરી, સંસારરૂપી રંગ ભૂમિકામાં ધીરજરૂપી બળ અને ઉધમ રૂપી બખતર પહેરી સજ્જ થએલો તું મોહરૂપી મલને હણીને આરાધના રૂપી જય પતાકા હરણ કર, [૧૩]વળી સંથારામાં રહેલા સાધુ જૂનાં કર્મ ખપાવે છે. નવાં કર્મ બાંધતા - નથી અને કર્મ વ્યાકુળતારૂપી વેલડીને છેદે છે. [131 આરાધનાનો વિષે સાવધાન એવો સુવિહિત સાધુ સમ્યક પ્રકારે કાલ કરીને ઉત્કૃષ્ટ ત્રણ ભવ અતિક્રમીને નિવણ (મોક્ષ) પામે.. [૧૩૨]ઉત્તમ પુરૂષોએ કહેલું, સપુરૂષોએ સેવેલું ઘણું જ આકરૂં અનસન કરીને નિર્વિધ્યપણે જયપતાકા મેળવ. [૧૩૩]હે ધીર ! જેમ તે દેશ કાલને વિષે સુભટ જયપતાકાનું હરણ કરે તેમ સૂત્રાર્થને અનુસરતો અને સંતોષ રૂપી નિશ્ચલ સન્નાહ (બખ્તર) પહેરીને સજ્જ થએલો તું જયપતાકાનું હરણ કરે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જાવા - 34 [૧૩૪]ચાર કષાય, ત્રણ ગારવ, પાંચ ઈદ્રિયનો સમૂહ અને પરિસહ રૂપી ફોજને હણીને આરાધના રૂપ જયપતાકાને તું હરણ કર. ૧૩પ હે આત્મા ! જો તું અપાર સંસાર રૂપી મહોદધિ તરવાને ઈચ્છા રાખતો હોઠ તો હું ઘણું જીવું અથવા શીધ્ર મરણ પામું એવું નિશે વિચારીશ નહિ [136o સર્વ પાપકર્મને ખરેખર નિસ્તારવાને ઈચ્છે છે, તો જિન વચન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ભાવને વિષે ઉદ્યમવંત થવાને જાગૃત થા. [૧૩૩-૧૩૯]‘દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદ થાય, વળી તે આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ, જધન્ય એમ ત્રણ ભેદ થાય. પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ રજ રહિત થઈને તેજ ભવે સિદ્ધિ પામે અને ચાર ભેદે જધન્ય આરાધનાને આરાધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. [૧૪]મારે સર્વ જીવને વિષે સમતા છે, મારે કોઈની સાથે વેર નથી હું સર્વ જીવોને ખમું છું. અને સર્વ જીવોને ખમાવું છું. [૧૪૧]ધીર ને પણ મરવાનું છે અને કાયરને પણ અવશ્ય કરવાનું છે. બંનેને મરવાનું છે તો ધીરપણે મરવું ઉત્તમ. [૧૪]સુવિહિત સાધુ એ પચ્ચકખાણ સમ્યક પ્રકારે પાળીને વૈમાનિક દેવ થાય અથવા સિદ્ધિ પામે. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ ર 6 મહાપચ્ચકખાણ પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ ત્રીજો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #19 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone