Book Title: Zaverabdhi Granthtrayi Sanuwad Nirnay Prabhakar Jinmurtipradip Jinbhakti Prakash
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 106
________________ | (૯૩ - પૂ. ઝવેરાબ્ધિ ગ્રન્થત્રયી. સાતુવાદ ૫) શ્રી શાંતિનાથ તીર્થકરકે ઉપદેશસે ચક્રાયુધરાજાને શેત્રુંજા વગેરે કી યાત્રા તથા ઉદ્ધાર કિયા. ૬) શ્રી રામચંદ્રજીને શ્રી શત્રુંજય પર ઉધ્ધાર કીયા, કી રાવણને અષ્ટાપદજી. પર મંદિરોમેં ભક્તિ વાસત નાટક કિયા ઈસ્માફક કહા હૈ. ૭) શ્રી નેમિનાથક વખતકે પાંચ પાંડવને શ્રી શત્રુંજા વગેરેકી યાત્રા તથા ઉદ્ધાર કિયા, મોક્ષે પણ વહાઈજ ગયે ઈત્યાદિક અનેક વિસ્તાર હૈ ઈસ્માફક લિખા હૈ. ૧૦. શ્રી પ્રશ્રવ્યાકરણ સત્ર મેં - ૧) દુસરે સંવરદ્વારમેં કહા હૈ કે મુનિઓકો વ્યાકરણ સહિત બોલના અર્થાત જો બોલનેમેં અશુદ્ધતા આવેતો મૃષાવાદ લગતા હૈ. ૨) તીસરે સંવરદ્વારમેં મુનિઓને ચૈત્ય યાને અરિહંત પ્રતિમાની ભક્તિ કરની કહા હૈ. ૧૧. શ્રી ઉવવાઈ સૂત્રમ્ ૧) કૌણિક રાજા અપની ચંપાનગરીકો સિણગાર કર ચતુરંગસેના સાથ લેકર બડે હર્ષસે શ્રી મહાવીર સ્વામી કે સામને વંદને (વંદન કરને કે) બદલ ગયા, તીર્થકરકે સામને જાનેકા મહા ફળ કહા હૈ, કૌણિક રાજાને શ્રી મહાવીરકી ભક્તિ કે લિયે તેમની ખબર કે લિયે ડાક રાખી. ૨) અંબાનામાં શ્રાવકને તથા તિનકે સાથ સં (સાતસે) ચેલા ૭૦૦ રૂપ શ્રાવકો શ્રી અરિહંત કી પ્રતિમાકો વંદના નમસ્કાર કરનાર વ્યાવો(?) મહાવીરને ગૌતમકો કહાં. ૧૨. શ્રી રાચપસેણી સૂત્ર મેં - ૧) સૂર્યાભિ દેવતાને શ્રી મહાવીર સ્વામી કે આગળ ભક્તિ કે વાસ્તે નાટક કિયા એસા કહા હૈં. ભગવાન કે સામને જાનેમેં જાદતર ફલ કહા હૈ. ૨) શ્રી મહાવીરજીકી તથા પ્રતિમાજીકી ભક્તિકા ફલ પુણ્યાનુબંધી પુણ્ય તથા મોક્ષ કહા હૈ. ૩) સૂર્યાભદેવતાને જિનપ્રતિમાની સતરભેદી પૂજા “બોહોત’ વિસ્તાર મેં કરી ૪) પ્રદેશ રાજા શ્રાવક, શ્રી કેશીકુમાર ગુરુકો બડે આડંબરસે વિંદને કે વાસ્તે ગયે લેકીન કેશીકુમારને નકોરા ન કિયા, બલકે પ્રેરણા કરી. ૫) પ્રદેશી શ્રાવકને તથા ચિત્ર સારથી શ્રાવકને દેવ પૂજા કરી

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112