________________ ખિસ્સાકોશ આ લધુકોશમાં, જેમની જોડણી જોવી પડે એવા તેરથી ચૌદ હજાર શબ્દોની વ્યાકરણ સાથે માત્ર જોડણી આપવામાં આવી છે. લેખકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરેને એ ખૂબ ઉપયોગી થશે. (રૂ. 8.00) ગુજરાતી-હિંદી કોશ સંપાદક : મગનભાઈ દેસાઈ લોકોપયોગિતાને ધ્યાનમાં લઈને, હિંદી શિક્ષણ અને પ્રચારની ગુજરાતની માગને પહોંચી વળે એટલી શબ્દસામગ્રી એટલે લગભગ 25 હજાર જેટલા શબ્દો આ. કોશમાં સંઘરાયા છે. હિંદી - હિંદુસ્તાની ભાષાનો સવિશેષ ઉપયોગ, શબ્દપ્રયોગ, શબ્દોની વ્યાખ્યા, તેના પર્યાય વગેરેથી સભર રાષ્ટ્રભાષાના અભ્યાસીઓને આ કોશ ઘણો ઉપયોગી છે. (છપાય છે.) હિન્દી-ગુજરાતી કોશ સંપાદક : મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ - હિન્દીનો ગુજરાતમાં વ્યાપક પ્રચાર થઈ રહ્યો છે અને હજારો પરીક્ષાર્થીઓ એની પરીક્ષાઓમાં સામેલ થાય છે, ત્યારે આ કોશ ખૂબ ઉપયોગી થઈ પડશે. સુધારેલી - વધારેલી આની ચોથી આવૃત્તિમાં નવા ઉમેરવામાં આવેલા શબ્દો પુરવણીમાં આપવામાં આવ્યા છે, લેખકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરેને આ કોશ ખૂબ ઉપયોગી થશે. e પુષ્ઠ 819 (રૂ. 100.00). Jam Eco ntematon P e rsonal use only www.jamelibrary.org