Book Title: Vidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio
Author(s): Devji D Khona
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ [૧૭] watchchhhhhh aachchachoeaccaaaaaaaaa aashaasama laga da dadal ડૉ. ભોગીલાલ સાંડેસરા, પડિત અભયચંદ ભ. ગાંધી, ૫. જયંતીલાલ જાદવજી, ૫. અમૃતલાલ સલેાત આદિ વિદ્વાનોએ પણ બનતી ચેાગ્ય મદદ કરી. પૂ. દાદા શ્રી ગૌતમસાગરજી મ. સા. તથા પૂજ્ય મુનિશ્રી ધર્મ સાગરજી મ. સાહેબે સંપાદિત કરેલ અંચલગચ્છની મેાટી પટ્ટાવિલ સમેત ગ્રંથા મુખ્ય સહાયક બન્યા. પરિણામે અચલગચ્છ દિગ્દર્શીન’ જેવા ગચ્છની યશેાગાથા ગાતા અમૂલ્ય ગ્રંથ માટે સૌ નિમિત્તરૂપ બન્યા, તે બદલ આપણે એ સૌના ખૂબ ઋણી છીએ. પ. પૂ. સ્વ. આચાર્ય દેવ શ્રી નેમસાગરસૂરિજીની ઇચ્છાને માન આપી આ ગ્રંથ સમાજસેવિકા, કોડાય આશ્રમવાળાં વિષી સ્વ. બહેનશ્રી રાણબાઈ હીરજી છેડા (નળિયાવાળા)ને અર્પણ કરવામાં આવ્યેા હતા. (ગ્રંથકારના પાકથનમાંથી) (૧) અચલગચ્છે જ્ઞાતપુત્ર ભગવાન મઙાવીરના સત્યાગના મહામૂલા ધર્માંસ દેશને ચેાગમ પ્રસારિત કરી, તેમના આધ્યાત્મિક સૌંસ્કૃતિધ્વજને ઉન્નત રાખવામાં, તીર્થંકરાએ પ્રરૂપેલા માને અનુરૂપ સંસ્કાર અને સાહિત્યનું ઘડતર કરવામાં, શિલ્પ અને સ્થાપત્યના સર્જનકાર્યોંમાં કે તેના પુનરુત્થાનમાં, જ્ઞાન અને વિજ્ઞાનને પાષણ આપવામાં અને તેના સ.વનમાં ભગીરથ પ્રયાસ કરી પેાતાને વિશિષ્ટ હિસ્સો પૂરાજ્યેા છે. આ ગચ્છની સતામુખી અને પ્રતિભાસ...પન્ન કારકીર્દિની યથાચિત નોંધ વિના જૈન શાસનનેા ઇતિહાસ નિઃશંક રીતે અપૂર્ણ જ ગણાય. જૈન શ્વેતાંબર સંધ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે, તે સ્વરૂપના નિર્માણમાં અ’ચલગચ્છના શ્રમણા – શ્રાવકને ઉલ્લેખનીય હિસ્સા છે. વિદ્યમાન ત્રણ મુખ્ય ગોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ખરતર ગચ્છ પછી આ ગચ્છનુ સ્થાન હોઈને સ્વાભાવિક રીતે જ જૈન શાસનના પ્રાચીન ઇતિહાસના ઘણા મેટો ભાગ આ ગચ્છના ઇતિહાસ જ શકે છે. સુદીર્ઘ પ્રણાલિકાઓ, આચરણાઓ અને વિચારધારાઓથી આ ગચ્છના ઇતિહાસ સ’પૂરિત હાઈ ને, તે જૈન સમાજના સાંસ્કૃતિક ઇતિહાસની પણ ગરજ સારે છે. (૪) આય રક્ષિતસૂરિ જેવા મહાન તપસ્વીઓ, જયસિંહસૂરિ જેવા અઠંગ ઉપદેશક, ધમ ઘાષસૂરિ જેવા જીવનદશી વિચારક, મહેન્દ્રસૂરિ જેવા ખેલદિલ શાસનસેવક, ભુવનતુંગસૂરિ અને મેરુતુંગસૂરિ જેવા મંત્રવાદીએ, જયશેખરસૂરિ અને માણિકયસુ ંદરસૂરિ જેવા સાહિત્યકાર, જયકીતિસૂરિ અને જયકેસરીસૂરિ જેવા પ્રતિષ્ઠાપક, કલ્યાણસાગરસૂરિ અને વિદ્યાસાગરસૂરિ જેવા રધર આચાર્યાં, મુક્તિસાગરસૂરિ અને રત્નસાગરસૂરિ જેવા પ્રભાવક માત્ર અ‘ચલગચ્છના જ નહીં, સમગ્ર જૈન શાસનના જ્યેાતિરા છે. તેમનાં પ્રશસ્ત કા શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16