Book Title: Vachanamrut 0878 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 878 કાર્તિકેયાનુપ્રેક્ષાનું પુસ્તક ચાર દિવસ થયાં મુંબઈ, જેઠ વદ 7, શુક્ર, 1955 ‘કાત્તિકેયાનુપ્રેક્ષાનું પુસ્તક ચાર દિવસ થયાં પ્રાપ્ત થયું તથા કાગળ એક પ્રાપ્ત થયો. વ્યવહારપ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. ૐPage Navigation
1