Book Title: Vachanamrut 0878
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/331004/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 878 કાર્તિકેયાનુપ્રેક્ષાનું પુસ્તક ચાર દિવસ થયાં મુંબઈ, જેઠ વદ 7, શુક્ર, 1955 ‘કાત્તિકેયાનુપ્રેક્ષાનું પુસ્તક ચાર દિવસ થયાં પ્રાપ્ત થયું તથા કાગળ એક પ્રાપ્ત થયો. વ્યવહારપ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. ૐ