Book Title: Vachanamrut 0844
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 844 કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં આસો, 1954 કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થકર થયા. તેમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમનો પણ અફળ ગયો !

Loading...

Page Navigation
1