Book Title: Vachanamrut 0844 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330970/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 844 કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં આસો, 1954 કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થકર થયા. તેમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમનો પણ અફળ ગયો !